કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#NFR
#નો FIRE RECIPE
#cookpad Gujarati
#cookpad India

#NFR
#નો FIRE RECIPE
#cookpad Gujarati
#cookpad India

વધુ વાંચો

મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#NFR
#નો FIRE RECIPE
#cookpad Gujarati
#cookpad India

#NFR
#નો FIRE RECIPE
#cookpad Gujarati
#cookpad India

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

પાંચ વ્યક્તિ
  1. 1 કિલોઅમૂલ મસ્તી દહીં
  2. 3 નંગકેસર કેરી
  3. 1 ચમચીઈલાયચી પાઉડર
  4. 1/4 કપદળેલી ખાંડ
  5. 2 ચમચીડ્રાયફ્રુટ
  6. 2 ચમચીકાળી દ્રાક્ષ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દહીંને એક કોટન કપડામાં લઈ તેની પોટલી વાળી અધર પાંચ કલાક લટકાવી રાખો. તેની નીચે વાસણ મૂકો. જેથી દહીંમાં પાણી નીકળે તે વાસણમાં પડે.આ પાણી હાંડવો,ઢેબરા,મુઠીયા માં ઉપયોગ કરવો.

  2. 2

    કેરીને છોલી તેના પીસ કરી મિક્સરમાં ક્રશ કરી તેનો પલ્પ બનાવો. દહીના મસ્કા ને એક મોટા વાસણમાં કાઢી લો. હવે દહીંને મસ્કા માં કેરીનો પલ્પ, દળેલી ખાંડ ઉમેરો. વિપર ની મદદથી તેને મિક્સ કરી હલાવી લો.હવે તેમાં ઈલાયચી પાઉડર, કાળી દ્રાક્ષ અને ડ્રાયફ્રૂટ નાખી હલાવો. મેંગો શ્રીખંડ રેડી છે. તેને ડબ્બામાં ભરી ફ્રીઝ મા મુકી રાખો..

  3. 3

    રેડી છે મેંગો શ્રીખંડ. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.

    મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર June 04, 2022 13:24
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હોમ મેડ રાજ કચોરી ની પૂરી
  2. ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
  3. આઈસી મેંગો બાઈટસ (Icy Mango Bites Recipe In Gujarati)
  4. રોઝ બરફી
  5. કચ્છી દાબેલી
  1. કચ્છી દાબેલી
  2. કઢી રાઈસ (Kadhi Rice Recipe In Gujarati)
  3. હોમ મેડ રાજ કચોરી ની પૂરી
  4. કારેલા ડુંગળી લસણ નું શાક (Karela Dungri Lasan Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16212901
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close