વડાપાઉં (Vada Pav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લો. તેની છાલ કાઢી લો તેમાં મીઠું, ચાટ મસાલો, ઘાણાભાજી, આદું મરચાં ની પેસ્ટ, લીંબુ નો રસ, ખાંડ ઉમેરો બઘું બરાબર મિક્સ કરી લો. તેના ગોળા બનાવી લો. ચણાના લોટ ને ચાળી લો તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી લો. તેમા મીઠું અને ચપટી ખાવા નો સોડા મિક્સ કરો
- 2
એક પેનમાં તેલ ગરમ કરો વળા તળી લો બ્રેડ ની વચ્ચે કાપીને લસણ ની ચટણી અને ગ્રીન ચટણી લગાવી અંદર વડુ મુકી દો. ટેસ્ટી 😋 વડાપાવ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16321882





ટિપ્પણીઓ