સ્પ્રાઉટ મગ (Sprout mung Recipe in gujarati)

Parul Patel @Parul_25
#LB
#cookpadindia
#cookpad_ gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
મગની નવશેકા પાણીમાં પલાળી રાખો પછી કાણા વાળા વાસણમાં નીતારી લો.પછી તેને કુકરમાં ઢાંકીને મૂકી દો. મગ ફણગી જશે.
- 2
પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે જીરું, હિંગનો વઘાર કરો પછી તેમાં મરચા લસણ ને બે સેકન્ડ સાંતળો પછી હળદર, ફણગાવેલા મગ અને મીઠું એડ કરો. મગ ને કુક થવા દો.
- 3
કુક થઈ જાય પછી તેમાં ધાણાજીરું, ખાંડ, લીંબુનો રસ અને કોથમીર એડ કરો. તો રેડી છે સ્પ્રાઉટ મગ. બાળકોને લંચબોક્સમાં મગની સાથે રોટલી પણ આપી શકાય.
Similar Recipes
-
-
-
-
ઉગાડેલા મગ મસાલા (Sprouted Moong Masala Recipe In Gujarati)
#LB#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
ફણગાવેલા મગ (Sprout Moong Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવામાં ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી પણ છે ફણગાવેલા મગ મેં રૂમાલમાં બાંધી કે કપડામાં નથી બાંધ્યા સીધા તપેલીમાં મૂકીને પણ ફણગાવેલ છે Pina Chokshi -
-
-
સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EB#Week -7#mungmasalaમગ માં ઇમ્મુનીટી બૂસ્ટર નું લોહતત્વ રહેલું છે તેમાંથી પ્રોટીન,મળી રહે છે... Dhara Jani -
સ્પ્રાઉટ મગ સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5આ એક પ્રોટીન થી ભરપૂર સલાડ છે. મગ શરીર માટે ખુબ જ ગુણકારી છે Kamini Patel -
તુરીયા મગ ની દાળ નું શાક (Turiya Mug ni daal Subji)
#cookpadindia#cookpad_gujarati#SRJ#RB11સિઝનમાં લીલા શાકભાજી મળે અને તે ખાવાના ફાયદા અનેક પ્રકારના હોય છે. અને સાથે દાળ પણ એટલી જ હેલ્ધી હોય છે. જેમાંથી આપણને પ્રોટીન મળે છે. તુરીયા મગની દાળનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
સ્પ્રાઉટ સલાડ ભેળ (Sprout Salad Bhel Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujarati#salad#sproutકાચા શાકભાજીના આપણે સલાડ બનાવીએ છીએ. આ સલાડમાં સ્પ્રાઉટેડ મગ નાખવાથી હેલ્થ અને ટેસ્ટમાં ઉમેરો થાય છે. વડી આ સલાડને "સલાડ ભેળ" ની વાનગી બનાવી છે જેથી તે સુપર ટેસ્ટી બની છે Neeru Thakkar -
-
મસાલા ફણગાવેલા મગ (masala sprout mung Recipe in gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#પોસ્ટ28 Krishna Hiral Bodar -
-
ફણગાવેલા કઠોળ નું શાક અને રોટલી (Fangavela Kathor Shak Rotli Recipe In Gujarati)
#LB#cookpadindia#cookpadgujarati#sprouts#tiffin Keshma Raichura -
-
-
સ્પ્રાઉટ સલાડ (Sprouts salad Recipe In Gujarati)
વેઇટ લોસ માટે ખુબ ઉપયોગી અને પ્રોટીન થી ભરપૂર. સવાર ના નાસ્તા માં લઇ શકાય.હેલ્થી ડાયેટ. #GA4 #Week5 #post 2# #GA4 #Week5 Minaxi Rohit -
સ્પ્રાઉટ પીનટ મસાલા સલાડ (Sprout Peanut Masala Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia Rekha Vora -
કોકોનટ સ્પ્રાઉટ મગ (Coconut Sprout Moong Recipe In Gujarati)
#CR#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
સ્પ્રાઉટ પીનટ ટોમેટો રાઈસ (Sprout Peanut Tomato Rice Recipe In Gujarati)
#AM2આજે મેં ફણગાવેલા મગ અને શીંગદાણા સાથે ખૂબ જ ટેસ્ટી અને થોડા સ્વાદમાં તીખાશ પડતા રાઈસ બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેમાં પાવભાજી મસાલા નો ઉપયોગ કર્યો છે જેથી કરીને તેમાં બીજા કોઈ વધારે મસાલા ઉમેરવાની જરૂર નથી તો મારી આ વાનગી તમે જરૂરથી ટ્રાય કરજોMona Acharya
-
-
સ્પ્રાઉટ મુંગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EBચટ પટા sprout મુંગ મસાલા Heena Chandarana -
-
-
-
પાલક મગ ની દાળ નું શાક(Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#પાલક મગ ની દાળ નું શાક Tulsi Shaherawala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16322674
ટિપ્પણીઓ (6)