જૈન પાઉંભાજી (Jain Pavbhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી અને કાચા કેળા ને સમારી ધોઈ લો, પછી થોડુ પાણી ઉમેરી ને કૂકર માં બાફવા માટે 2 સિટી કરવી ત્યારબાદ ઠંડુ પડે એટલે ક્રશ કરો. ટામેટાં ને મરચા ની ગ્રેવી કરવી, કેપ્સિકમ સમારી લેવું, વટાણા તપેલી માં બાફી લેવા.
- 2
એક કઢાઈ માં તેલ ગરમ મૂકી તેમાં જીરા નો વઘાર કરો,હિંગ નાખી ટામેટાં ની ગ્રેવી ઉમેરો ત્યારબાદ બધા મસાલા મીઠું ઉમેરો થોડુ પાકવા દેવું પછી તેમાં કેપ્સીકમ વટાણા ને ક્રશ કરેલ શાકભાજી નાંખી હલાવો જેથી એકરસ થઈ જાય.
- 3
હવે પાઉંભાજી મસાલો ઉમેરી ને કોથમીર થી ગાર્નિશ કરી ને પાઉં સાથે ભાજી પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16336152




ટિપ્પણીઓ