કારેલા ની છાલ ના મુઠીયા

Pina Mandaliya @cook_25713246
કારેલા ની છાલ ના મુઠીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કારેલા ને ૩ થી ૪ પાણી થી ધોઈ કોરા પાડી લો પછી તેની છાલ ઉતારી લો છાલ માં મીઠું નાખી ૧૫ મિનીટ રેવા દો
- 2
હવે એક પેનમાં ચણા નો ધીમા તાપે શેકી લો ઠરે પછી તેમાં બધો મસાલો નાખી દો પછી તેમાં કારેલા ની છાલ ને ૨ થી ૩ પાણી થી ધોઈ લો સાવ કોરી કરી તેમાં નાખી દો
- 3
બધું સરસ મિક્ષ કરો ને મૂઠિયાં જેવો સેઇપ આપો બધાં મૂઠિયાં વાળી લો પછી એક પેન કડાઈ માં તેલ ગરમ કરો ધીમા તાપે તળી લો આછા ગુલાબી થાય પછી નીચે ઉતારી લો
- 4
પછી ગરમા ગરમ સર્વ કરો બહુ જ સરસ લાગે છે મને તો મેથીના મૂઠિયાં કરતા કારેલા ના બહુ સ્વાદિષ્ટ લાગે છે try jarur karjo 👍😊🤗
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16371657








ટિપ્પણીઓ (2)