ઓપન બ્રેડ ટોસ્ટ (Open Bread Toast Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
#MFF
#nasta recipe
#breakfast recipe
ઓપન બ્રેડ ટોસ્ટ (Open Bread Toast Recipe In Gujarati)
#MFF
#nasta recipe
#breakfast recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલા બધા વેજીટેબલ ને ઝીણી કટ કરી લો,અને ગાજર ને ઝીણી લો
- 2
એક બાઉલ મા રવો,દહીં,વેજીટેબલ,મીઠું,મરચુ,શેકેલા જીરા પાઉડર નાખી ને મિક્સ કરી લો
- 3
હવે નાનસ્ટીક પેન ગેસ પર મુકી ને તેલ થી ગ્રીસ કરી લો,બ્રેડ ની એક સાઈડ પર મિશ્રણ સ્પ્રેડ કરી ને તલ સ્પ્રિકંલ કરી ને પ્રેસ કરી દો જેથી તલ ચોટી જાય અને શેકતા નિકળી ના જાય મિશ્રણ લગાવેલા સાઈડ પેન પર મુકી ને તેલ /બટર લગાવી ને શેકાવા દો 3મીનીટ પછી પલટાવી ને બીજી બાજુ શેકી લો
- 4
બન્ને બાજુ ક્રિસ્પી ગોલ્ડન ગુલાબી શેકી કટર થી ત્રિકોણ કાપી ને કેચઅપ કે ચટણી સાથે સર્વ કરો મે ટામેટો કેચઅપ સાથે સર્વ કરી છે..તૈયાર છે ઝટપટ બનતી બ્રેકફાસ્ટ રેસીપી..ઓપન બ્રેડ ટોસ્ટ...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16394941











ટિપ્પણીઓ (6)