લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પરાઠા નો લોટ બાંધવો મીઠું, જીરું, તેલ મોણ નું લઈ પાણી થી લોટ બાંધી અટામણ ની મદદ થી પરાઠા વણી લો. તે બાદ પરાઠા પર જરાક ઘી લગાવી અટામણ નો લોટ ભભરાવો.
- 2
પરાઠા ને ઉભા ચીરા કરી કાપવા. કાપેલી પટ્ટી પરાઠા ની ભેગી કરી તેને ગુલ્લુ કરી લો.
- 3
ફરી ગુલ્લુ કર્યા બાદ તેનું ફરી પરાઠા વણવા અને બંને બાજુ થી બટર/તેલ/ઘી થી સેકી લેવું અને ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16400575













ટિપ્પણીઓ