લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
શેર કરો

ઘટકો

૨૦મિનિટ
  1. ૩ વાટકીઘઉં નો લોટ
  2. ૧ ટી સ્પૂનજીરું
  3. મીઠું પ્રમાણસર
  4. તેલ મોણ માટે
  5. અટામણ માટે લોટ
  6. બટર/તેલ/ઘી શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦મિનિટ
  1. 1

    પરાઠા નો લોટ બાંધવો મીઠું, જીરું, તેલ મોણ નું લઈ પાણી થી લોટ બાંધી અટામણ ની મદદ થી પરાઠા વણી લો. તે બાદ પરાઠા પર જરાક ઘી લગાવી અટામણ નો લોટ ભભરાવો.

  2. 2

    પરાઠા ને ઉભા ચીરા કરી કાપવા. કાપેલી પટ્ટી પરાઠા ની ભેગી કરી તેને ગુલ્લુ કરી લો.

  3. 3

    ફરી ગુલ્લુ કર્યા બાદ તેનું ફરી પરાઠા વણવા અને બંને બાજુ થી બટર/તેલ/ઘી થી સેકી લેવું અને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

ટિપ્પણીઓ

Similar Recipes