રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ ચાળી લ્યો તેમાં બે ચમચી ગરમ ઘી અને ૨ થી ૩ ચમચી દૂધ નાખી ધાબો આપી ને પાંચ મીનીટ સુધી રેવા દો
- 2
એક બાજુ ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ધાબો દીધેલો લોટ નાખી ધીમા તાપે શેકો ગુલાબી લોટ થાય એટલે ગેસ બંધ કરી દો તપેલી માં ખાંડ નાખી ખાંડ ડૂબે એટલું પાણી નાખી એક તાર ની ચાસણી બનાવો અને ચણા ની સેકેલો લોટ આ ચાસણી માં નાખી હલાવી ને તેમાં ઇલાયચી પાઉડર નાખી હલાવી લો
- 3
ગ્રીસ કરેલી થાળી માં પાથરી દો ઉપર બદામ કતરણ નાખી ઠંડુ પડે એટલે મનગમતા પીસ કરી લો તૈયાર છે મોહનથાળ
Keywords
Similar Recipes
More Recipes
- આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
- ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
- વાનવા (Vanva Recipe In Gujarati)
- ડ્રાયફ્રુટ રોઝ લસ્સી (Dryfruit Rose Lassi Recipe In Gujarati)
- પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર ભુર્જી (Paryushan Special Jain Paneer Bhurji Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16457688





ટિપ્પણીઓ