વાનવા (Vanva Recipe In Gujarati)

#SFR
#SJR
#સાતમ_સ્પેશિયલ
#cookpadgujarati
આ વાણવા ફાફડા સાતમ ના દિવસે બનાવવામા આવે છે. આ સૌરાષ્ટ્ર ની ટ્રેડિશનલ વાનગી છે. જન્માષ્ટમીના દિવસે બધાને રજા હોય. પહેલાના સમયમાં નાસ્તાની દુકાનો અત્યાર જેટલી નહોતી. તેથી સૌરાષ્ટ્રના લોકો રજાના દિવસે નાસ્તામાં ખાઈ શકાય તે માટે ચણાના લોટમાંથી પૂરી બનાવતા. જેને 'વાનવા' કહેવામાં આવે છે. આ પૂરીને વડી લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે.
વાનવા (Vanva Recipe In Gujarati)
#SFR
#SJR
#સાતમ_સ્પેશિયલ
#cookpadgujarati
આ વાણવા ફાફડા સાતમ ના દિવસે બનાવવામા આવે છે. આ સૌરાષ્ટ્ર ની ટ્રેડિશનલ વાનગી છે. જન્માષ્ટમીના દિવસે બધાને રજા હોય. પહેલાના સમયમાં નાસ્તાની દુકાનો અત્યાર જેટલી નહોતી. તેથી સૌરાષ્ટ્રના લોકો રજાના દિવસે નાસ્તામાં ખાઈ શકાય તે માટે ચણાના લોટમાંથી પૂરી બનાવતા. જેને 'વાનવા' કહેવામાં આવે છે. આ પૂરીને વડી લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન ને ચારણી થી ચાળી લઈ એક બાઉલ માં ઉમેરી તેમાં અજમો, મીઠું, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, હિંગ અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ આમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી પરાઠા જેવો લોટ બાંધી લો. (પાણી થોડું જ ઉમેરવું બાકી લોટ ચીકણો થઇ જશે...તમે ઇચ્છો તો એમાં બીજો કોઈ પણ લોટ ઉમેરી મિક્સ કરી શકો છો)
- 2
- 3
કણક બંધાઈ જાય એટલે તેને તેલથી કેળવી (ગૂંદી) લો. આ કણકને ઢાંકી ને 20 થી 25 મિનિટ માટે રેસ્ટ આપી દો.
- 4
હવે 25 મિનિટ બાદ આ કણક ને મસળી રોલ બનાવી લો. હવે તેમાંથી એકસરખા રોલ પર કટ લગાવી લુવા બનાવી લો.
- 5
હવે આ લુવામાંથી કોરા લોટ થી કવર કરી એકદમ પાતળા વાનવા વણી લો. અને ઉપરથી ફોર્ક થી કાણા પાડી દો.
- 6
ત્યારબાદ એક પેન માં મીડિયમ ગેસ ની આંચ પર તેલ ગરમ કરી તેમાં આ વાનવા મીડિયમ થી હાઈ ગેસ ની આંચ પર ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લો. આ વાનવા ને ઠંડા કરી એર ટાઇટ ડબ્બામાં 7 દિવસ માટે સ્ટોર પણ કરી સકાય છે.
- 7
હવે આપણા ટ્રેડિશનલ વાનવા ફાફડા તૈયાર છે સર્વ કરવા માટે. આ વાનવા સાતમ પર ખાસ કરી ને બનાવાય છે.
- 8
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાનવા (Vanva Recipe in Gujarati)
તહેવારો માં ખાસ કરી ને આ વાનગી બનાવવા માં આવે છે. લગ્ન પ્રસંગે પણ આ વાનગી બનાવાય છે. દાદી નાની નાં વખત થી આ વાનગી સારા પ્રસંગ પર બનાવાય છે. શીતળા સાતમ નિમિતે મે આ વાનગી બનાવી છે.#SFR Disha Prashant Chavda -
વાનવા (Vanva Recipe In Gujarati)
#DFT#Diwali2021#FestivalTime#CookpadGujrati#CookpadIndia ફાફડા (વાનવા) Komal Vasani -
-
-
વાનવા (Vanva Recipe In Gujarati)
#ff3(વિસરાતી વાનગી)દાદી નાની ની સ્પેશિયલ વાનગી એટલે વાનવા..બહુ સહેલી છે..બનાવી લેજો.. Sangita Vyas -
-
વાનવા (Vanva Recipe In Gujarati)
#SFRઆ પણ એક વિસરાતી વાનગી છે .ચણા ના લોટ કે બેસન માંથી બનતી બહુ જ સહેલી અનેઓછા મસાલા વાળી.. Sangita Vyas -
-
વાનવા (Vanva Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : વાનવાદાદી નાની ના વખત ની વિસરાતી જતી વાનગી મા ની આ એક ટ્રેડિશનલ વાનગી વાનવા . મારા મમ્મીના ઘરે અને સાસરે સાતમ આઠમ ઉપર વાનવા બને જ . Sonal Modha -
-
મસાલા કાજુ નમકપારા (Masala Kaju Namakpara Recipe in Gujarati)
#DFT#Diwalispecial21#namkin#Diwali#cookpadgujarati નમકપારા એ એક લોકપ્રિય ભારતીય ચા સમયનો નાસ્તો છે અને તે તહેવાર દરમિયાન પણ બનાવવામાં આવે છે. તે મેંદો અથવા ઘઉંનાં લોટ માંથી અને અન્ય મસાલાઓ સાથે સ્વાદયુક્ત લોટના મિશ્રણ સાથે બનાવવામાં આવે છે. તે વિવિધ આકારોમાં બનાવવામાં આવે છે પરંતુ મોટે ભાગે તેમને નાના ગોળ કૂકી કટરની મદદથી કાજુ નો આકાર આપ્યો છે. તમે તેમને આ આકાર આપવા માટે બોટલ કેપનો પણ ઉપયોગ કરી શકો છો. આ ક્રિસ્પી અને ખસ્તા છે અને આ તહેવારમાં ગરમાગરમ ચાના કપ સાથે પરફેક્ટ નાસ્તો છે. એની સાથે સ્પેશિયલ મસાલો બનાવીને ઉમેરીને આ નમકપારાને મસાલા કાજુ નમકપારા બનાવવામાં આવે છે. આ મસાલા કાજુ નમકપારા ને એકવાર બનાવીને તમે મહિના સુધી સ્ટોર કરી સકો છો. Daxa Parmar -
છત્તીસગઢી ઠેઠરી (Chhattisgarhi Thethri Recipe in Gujarati)
#CRC#છત્તીસગઢ_સ્પેશિયલ#Cookpadgujarati છત્તીસગઢને ચોખાની વાટકી કહેવામાં આવે છે, એટલે કે અહીં ડાંગરની ખેતી સૌથી વધુ થાય છે. તેથી, ભાત અને તેની વાનગીઓ અહીંનો મુખ્ય ખોરાક છે. ચોખાનો મુખ્ય ભાગ હોવાને કારણે, છત્તીસગઢના લોકો ચોખા અને ગોળમાંથી બનેલી ઘણી બધી વાનગીઓ બનાવે છે અને ખાય છે. પરંતુ અહી આજે મેં બેસન માંથી બનતી ઠે ઠરી બનાવી છે. જે છત્તીસગઢ ની પરંપરાગત રીતે બનતી ઠેઠ રી આ રાજ્ય માં ત્રીજ કે કોઈ તહેવારમાં ખાસ બનાવવામા આવે છે. Daxa Parmar -
ઠેઠરી (Thethri Recipe In Gujarati)
#CRC#cookpad#cookpadgujrati#cookpadindiaઠેઠરી એ છત્તીસગઢ નુ પ્રખ્યાત વ્યંજન છે જે દરેક તયોહાર પર બનાવવા મા આવે છે. Bhavini Kotak -
દિલ્હીવાળી ખસ્તા કચોરી (Delhi vali Khasta Kachori Recipe In Gujarati)
#MFF#JSR#moongdaalkachori#delhiwalikhastakachori#indorikachori#tariwalealoo#streetfood#cookpadindia#cookpadgujaratiઆ દિલ્હી અને ઉત્તર ભારતનો પારંપરિક નાસ્તો છે, આ ખસ્તા કચોરીને બે દિવસ માટે ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. આ કચોરી સ્વાદિષ્ટ બટાકાની કરી અને આમલીની ચટણી સાથે પીરસવામાં છે, જેનો સ્વાદ કચોરીને સ્વાદિષ્ટ વધારે બનાવે છે. Mamta Pandya -
અચારી સ્પાઈસી પૂરી (Achari Spicy Poori Recipe In Gujarati)
આજે ડીનરમા એક જ વસ્તુ બનાવવી હતી તો વિચાર કર્યો કે ચાલ મસાલા પૂરી બનાવી દઉં તો એમાં પણ થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
ફાફડા (Fafda Recipe In Gujarati)
Weekend special recipe .weekend આવે એટલે સ્પેશિયલ ફાફડા બનવાના,અમે Hyderabad રહીએ તો અહીંયા ફાફડા મળે તો ખરા પણ અમે રહીએ ત્યાંથી બહુ દૂર જવું પડે,એટલે અમે ઘરે જ બનાવીએ.મારા husband ને બહુ ભાવે,કેટલી બધી ટ્રાય પછી હવે સારા બને છે. Jigisha mistry -
ક્રીસ્પી આટા બેસન મઠરી (Crispy Aata Besan Mathri)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ૨આ મઠરી ચા સાથે ખાવા માટે એકદમ બેસ્ટ સ્નેક્સ છે. નાના મોટા સૌને ભાવે એવી મઠરી..ખૂબ જ સરળ રેસિપી છે. દેખાવ માં જેટલી લાજવાબ છે ટેસ્ટ માં પણ એટલી જ સ્વાદિષ્ટ છે.આ મઠરી તમે ડબ્બા માં ૧૫-૨૦ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. Sachi Sanket Naik -
ક્રિસ્પી બનાના ચિપ્સ(Crispy Banana Chips Recipe In Gujarati)
આ સરળ અને લહેજતદાર ઘરેલું સ્વાદિષ્ટ બનાના ચિપ્સ છે જે કાચા પાકા કેળામાંથી બનાવવામાં આવે છે. Foram Vyas -
મેંદા રવાની ફરસી પુરી (Maida Rava Farsi Puri Recipe in Gujarati)
#childhood#ff3#શ્રાવણ#cookpadgujarati આ મેંદા રવાની ફરસી પૂરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તાનો પ્રકાર છે. જે મેંદા અને રવાનો ઉપયોગ કરીને બનાવવા મા આવે છે. આ તળેલી પૂરી ફરસાણની વાનગીઓમાં બધાની મનપસંદ ગણાય છે. તેનું કારણ તો તમે જ્યારે તેનો સ્વાદ માણશો ત્યારે જ સમજાશે. આ પૂરી બહું સામાન્ય વસ્તુઓ વડે સહેલાઇથી બનાવી શકાય છે, પણ તેની મોઢામાં મૂક્તા જ પીગળી જાય એવી બનાવટનું કારણરૂપ છે કણિકમાં મેંદા સાથે મેળવેલો રવો અને ઘી તથા કાળા મરીનું પાવડર. ઘી ના મોણ ના લીધે આ પૂરી ક્રિસ્પી અને ફરસી બને છે. હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી ખૂબ જ ટેસ્ટી બનાવતી અને તેના હાથ ની ફરસી પૂરી ખાવાની મને ખૂબ જ મજા આવતી. આ પૂરી એમ જ અથવા કોફી કે ચહા સાથે ખાઇને તેનો આનંદ માણો. રવા અને મેંદામાંથી બનતી આ પૂરી દરેક પ્રસંગમાં સારી લાગે છે ખાસ કરીને તહેવારો ના સમયે, બાળકોને લંચબોક્સમાં આપવામાં, લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમાડવામાં તેમ ઘણી બધી રીતે આ પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. ફરસી પૂરી ને બનાવ્યા પછી તે લાંબા સમય સુધી બગડતી પણ નથી તેથી તેને ડ્રાય સ્નેક્સ તરીકે બનાવી ને પણ સાચવી શકાય છે. Daxa Parmar -
-
ઘઉં ના લોટની ફુલકા પૂરી (Wheat Flour Fulka Poori Recipe In Gujarati)
#SFRશ્રાવણ ફેસ્ટિવલ રેસિપીઆ પૂરીને સાતમના દિવસે ખાવા માટે બનાવી છે આ પૂરી તમે સૂકીભાજી અથાણા સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
વડા (Vada Recipe In Gujarati)
#GA4#Week9#Fried વડાએ ગુજરાતી અને ફેવરિટ નાસ્તો છે. વડાસા જોડે ખાવાની બહુ મજા આવે છે. આ વાનગી લાંબા સમય સુધી બહાર રાખી શકાય બગડતી નથી. લંચ બોક્સમાં પણ આપી શકાય. Nita Prajesh Suthar -
ફાફડા (Fafda Recipe In Gujarati)
ફાફડા ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં ફાફડા સૌથી વધારે ખવાતું ફરસાણ છે. ફાફડા ની સાથે લીલા મરચા ગાજર અથવા પપૈયા નો સંભારો ખાવામાં આવે છે. ઘણી જગ્યાએ ફાફડા સાથે કઢી પીરસવા માં આવે છે. આ એક પરફેક્ટ રેસીપી છે જે સવારે નાસ્તા માં લેવામાં આવે છે.#GA4 #Week4 Bhavini Kotak -
-
જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
જલેબી ફાફડા#ChooseToCook#દશેરા #વિજયાદશમી#ગુજરાતી_ફેવરેટ_ચા_નાસ્તો#જલેબી_ફાફડા#Happy_Dussera#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી મા ના હાથમાં અન્નપૂર્ણા માતા નો વાસ હતો. એમની જ પાસેથી હું રસોઈ બનાવતાં શીખી છું. ને મારા સાસુ મા ને મારી રસોઈ ખૂબ જ પસંદ હતી. મારી બંન્ને મા ને યાદ કરીને સમર્પિત કરુ છું.ગુજરાતીઓ ની દશેરા, જલેબી ફાફડા વગર થાય જ નહીં.આમેય બારેમાસ ગુજરાતી ઓ જલેબી ફાફડા ખાવાનાં શોખીન છે . પરંતુ ખાસ રવિવાર નો નાસ્તો એટલે જલેબી ફાફડા. ને દશેરા એટલે જલેબી ફાફડા .. ખરૂં ને ????મારી જલેબી તો ઠીક - ઠીક બને છે. પણ પ્લાસ્ટિક ની બોટલ ની મદદ થી હોં ..... પણ ફાફડા ની સરસ ફાવટ નથી. તૂટી જાય ને લાંબા ન બને. તો આવો તૂટયાં - ફૂટ્યાં , આડા - અવળાં ફાફડા ખાવા .. મસાલા ચા સાથે કાચા પપૈયા નો સંભારો, તળેલાં મરચાં ને કઢી સાથે ખાવાનો આનંદ માણો.. આહાહા... જલસો પડી ગયો . ખરૂં ને ?? સ્વાદ સરસ છે. ઘરમાં બધાં ને ભાવ્યાં .😊😊 મારી મહેનત સફળ થઈ.. હાશ.... 👍👍 Manisha Sampat -
ચાકોડી
#SR આ એક સાઉથ ઇન્ડિયન રેસિપી છે. આ રેસિપી ને હાથેથી બનાવવામાં આવે છે. તેમાં ચકરી પાડવા ના મશીન ની જરૂર પડતી નથી. જેમ આપણે ચોખાના લોટમાંથી ચકરી બનાવીએ છીએ તે પ્રમાણે સાઉથ ઇન્ડિયન લોકો પણ ચાકોડી અથવા મુરુકકુ બનાવે છે. Nasim Panjwani -
ચોળાફળી અને વાનવા
દિવાળીના તહેવારોમાં વિવિધ પ્રકારના નાસ્તા બનતા હોય છે તેમાં ચોળાફળી ફાફડા દરેક ગુજરાતીના ઘરે બને છે.#DFT Rajni Sanghavi -
ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
#દશેરાઆજે દશેરા ના દિવસે ફાફડા અને જલેબી બધા ગુજરાતીઓ ખાય છે..આ બે વર્ષ થી હું ફાફડા ઘરે જ બનાવું છું..આ વખતે જલેબી પણ ઘરે જ બનાવી.. બહું જ સરસ બની છે.. બજારમાં મળે એવાં જ.. ફાફડા અને કઢી સાથે જલેબી .કડક અને અંદર થી જયુસી.. Sunita Vaghela -
જીરા વાળી લોચા પૂરી (Jeera Locha Poori Recipe In Gujarati)
#GA4 #Week9કંઈક અલગ કરવા માં પરોઠા ના લોટ માંથી પૂરી બનાવી લીધી..જીરા વાળી લોચા પૂરી ગરમ ગરમ ખાવાની મજા આવે અને ઠંડી ખાવા ની પણ મજા આવે. Kshama Himesh Upadhyay -
વનવા (Vanva Recipe In Gujarati)
#GA4#Week24વનવા એક વિસરાતી જતી વાનગી છે. બાજરી અને ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે .વનવા ગરમ તેમજ ઠંડા સરસ લાગે છે અને તેને બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે .એને સવારના નાસ્તામાં તેમજ ડિનરમાં લઈ શકાય છે. Unnati Desai
More Recipes
- આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
- પ્લમ નુ જ્યુસ (Plum Juice Recipe In Gujarati)
- રસાવાળા બટાકા નુ શાક (Rasavala Bataka Shak Recipe In Gujarati)
- રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
- પર્યુષણ સ્પેશિયલ કેળાં નાં ખરખડિયા જૈન (Paryushan Special Kela Kharkhadiya Jain Recipe In Gujarati)
ટિપ્પણીઓ (6)