કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)

Heena Manani
Heena Manani @heena_13

#PKS

#PKS

વધુ વાંચો

દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)

Heena Manani
Heena Manani @heena_13

#PKS

#PKS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 નંગમોટી સાઇઝની દુધી છીણી લેવી
  • 500 ગ્રામહાંડવા નું ખીરું
  • 1 tbspઆદુ-મરચા-લસણની પેસ્ટ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહિંગ
  • 1 ટેબલસ્પૂનવઘાર માટે તેલ
  • 1 ટી સ્પૂનરાઈ
  • 2 ટીસ્પૂનતલ
  • 1 ટી સ્પૂનઅજમો
  • 1 ચમચીખાંડ
  • સ્વાદમુજબ મીઠું
  • 1 ટીસ્પૂનખાવાનો સોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હાંડવા નું ખીરું લઇ તેમાં છીણેલી દૂધી ઉમેરી તેમાં અજમો, આદુ-મરચા-લસણની પેસ્ટ, ખાંડ, હળદર, લાલ મરચું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવું તેને બરાબર હલાવી મિક્સ કરી લેવું તેમાં સોડા ઉમેરી દેવો

    દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને તલ ઉમેરો હિંગ ઉમેરી દેવી હવે બનાવેલું બેટર ઉમેરી દેવું તેને ઉપરથી પણ ભભરાવી દેવા હવે તેને ઢાંકણ ઢાંકી નીચેનું પળ ક્રિસ્પી અને ચડી ગયા બાદ તેની બીજી બાજુ પલટાવી થવા દેવું આ રીતે બધા હાંડવો તૈયાર કરી લેવો

    દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Heena Manani
Heena Manani @heena_13
પર August 24, 2022 12:38

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી હાંડવો

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
  2. ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
  3. મીઠી ભાખરી (Sweet Bhakhri Recipe In Gujarati)
  4. ડ્રાયફ્રુટ રોઝ લસ્સી (Dryfruit Rose Lassi Recipe In Gujarati)
  5. પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર ભુર્જી (Paryushan Special Jain Paneer Bhurji Recipe in Gujarati)
  1. સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
  2. તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
  3. જૈન ખાટા મગ (Jain Khata Moong Recipe In Gujarati)
  4. ચોકલેટ  બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16458442
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close