ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)

Hetal g fataniya @cook_37416695
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ ગરમ કરીને તેમાં જીરું નાખી સતળવું પછી તેમાં ગવાર નાખી લસણ ની પેસ્ટ નાખી થોડીવાર તેલ માં સતાળવા દેવું પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું પાઉડર હળદર પાઉડર ધીમા તાપે 5 મિનિટ સુધી થવા દેવું
- 2
પછી તેમાં થોડું પાણી નાખી 2 થી 3 સિટી વગાડવી પછી તેને નીચે ઉતારી સમારેલી કોથમીર નાખવી
Keywords
Similar Recipes
More Recipes
- ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
- જૈન સેવ, દૂધી, ટામેટા & કેપ્સિકમ નું શાક (Jain Sev Dudhi Tomato Capsicum Shak Recipe in Gujarati)
- લસણીયા ગાંઠીયા (Lasaniya Ganthia Recipe In Gujarati)
- અમેરિકન મકાઈ નો ચેવડો (American Makai Chevda Recipe In Gujarati)
- ચંપાકલી ગાંઠીયા (Champakali Ganthiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16460883



ટિપ્પણીઓ