પનીર ચોકલેટ બરફી (Paneer Chocolate Barfi Recipe In Gujarati)

#AAR
અમેઝિંગ ઓગસ્ટ
#SJR
શ્રાવણ / જૈન રેસીપીસ
ચોકલેટ બરફી માવા માં થી બનાવવામાં આવે છે. ચોકલેટ નું નામ અવતાજ નાના મોટા દરેક નાં મોં માં પાણી આવી જાય છે. આજે મે દૂધ ફાડી ને ચોકલેટ ની બરફી બનાવી છે. ઘરમાં બનેલી બરફી શુદ્ધ, સ્વાદિષ્ટ અને ખૂબ જ સસ્તી બને છે. સમય પણ વધુ નથી લાગતો. એક તરફ રસોઈ બનાવતા બનાવતા બીજી તરફ બરફી સરળતાથી બની જાય છે.
પનીર ચોકલેટ બરફી (Paneer Chocolate Barfi Recipe In Gujarati)
#AAR
અમેઝિંગ ઓગસ્ટ
#SJR
શ્રાવણ / જૈન રેસીપીસ
ચોકલેટ બરફી માવા માં થી બનાવવામાં આવે છે. ચોકલેટ નું નામ અવતાજ નાના મોટા દરેક નાં મોં માં પાણી આવી જાય છે. આજે મે દૂધ ફાડી ને ચોકલેટ ની બરફી બનાવી છે. ઘરમાં બનેલી બરફી શુદ્ધ, સ્વાદિષ્ટ અને ખૂબ જ સસ્તી બને છે. સમય પણ વધુ નથી લાગતો. એક તરફ રસોઈ બનાવતા બનાવતા બીજી તરફ બરફી સરળતાથી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી કડાઈ માં દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઉકળી ને 1/2 થાય એટલે લીંબુ અથવા વીનીગર થી દૂધ ફાડી લેવું.
- 2
દૂધ ઉકળી ને પાણી સુકાય એટલે મિલ્ક પાઉડર,સાકર અને કોકો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
પાણી બધું સુકાઈ જાય ત્યાં સુધી લગાતાર ચલાવતા રહો. કિનારી થી છૂટું પડે એટલે ગેસ બંધ કરી વેનીલા એસેન્સ ઉમેરી મિક્સ કરી લો.
- 4
હવે એક ગ્રીસ કરેલી થાળી માં ઠારી લો. ઉપર પિસ્તા કતરણ ભભરાવી દો. ત્રણ ચાર કલાક ઠરે ત્યારબાદ કટકા કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોકો આલમંડ બરફી (Coco Almond Barfi Recipe In Gujarati)
#AA2#SJRઅમેઝિંગ ઓગસ્ટ ની બરફી તૈયાર છે..👍🏻👌😋 Sangita Vyas -
-
-
ડબલ લેયર ચોકલેટ બરફી (Double Layer Chocolate Burfi Recipe in Guj
#ff3#week3#festivespecialrecipe#cookpadgujarati ઘણા લગ્નપ્રસંગમાં મીઠાઈમાં ચોકલેટ બરફી હોય છે. જે તમને પણ ભાવતી હશે. ચોકલેટ બરફી એ બરફીનો જ એક પ્રકાર છે. ચોકલેટ બરફી માત્ર બાળકોને જ નહીં પરંતુ દરેક ઉંમરના લોકોને ખૂબ ભાવશે. આ બરફી એકદમ ઓછી સામગ્રી માંથી ઝટપટ અને એકદમ ટેસ્ટી એવી આ બરફી બની જાય છે. આ બરફી માં ચોકલેટ પાવડર ઉમેરી ને બનાવવાથી આનો સ્વાદ ચોકલેટ જેવો જ આવે છે... જેથી નાના બાળકો ને આ બરફી ખૂબ જ ભાવશે. તો આ રક્ષાબંધન પર મેં આ બરફી બનાવી હતી. આ રક્ષાબંધન ના પર્વ ની ઉજવણી આ મીઠાઈ બનાવી ને કરો. Daxa Parmar -
-
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Amazing August#AA2 : ચોકલેટ બરફીનાના મોટા બધાને ચોકલેટ ભાવતી જ હોય છે તો આજે મે ચોકલેટ બરફી બનાવી . Sonal Modha -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#Post4#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ચોકલેટ બરફી
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB20વીક 20શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJR Juliben Dave -
ચોકલેટ બરફી
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB17વીક 17શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJR Kamlaben Dave -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
#AA1 અમેઝિંગ ઓગસ્ટ હોટ ચોકલેટ નું નામ આવતા જ નાના મોટા દરેક નાં મોં માં પાણી આવી જાય છે. રક્ષાબંધન નાં પર્વ નિમિત્તે ઝટપટ બની જાય તેવું સ્વાદિષ્ટ પીણું બનાવ્યું છે. Dipika Bhalla -
હોટ ચોકલેટ
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋#AA1શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB19વીક 19#TR Juliben Dave -
-
હેલ્ધી ચોકલેટ મફિન્સ
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA1શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB18વીક 18#TR Juliben Dave -
હેલ્ધી ચોકલેટ મફિન્સ
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA1શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB18વીક 18#TR Kamlaben Dave -
ચોકલેટ બરફી રોલ (Chocolate barfi roll recipe in Gujarati)
#GA4#Week10#chocolate ચોકલેટ બરફી રોલ એ માવામાંથી બનતી મીઠાઈ છે. માવા સિવાય મિલ્ક પાઉડર થી પણ આ મીઠાઈ બનાવી શકાય છે. ચોકલેટ બરફી રોલ ખૂબ જ ઝડપથી અને ઓછા ઇન્ગ્રીડિયન્સ થી બનતી મીઠાઈ છે. તહેવારોમાં, લગ્ન પ્રસંગમાં, પાર્ટીઝમાં કે કોઈ જમણવારમાં દરેક જગ્યાએ આ મીઠાઈ પસંદ કરવામાં આવે છે. ચોકલેટી ફ્લેવર હોવાથી બાળકોને પણ આ મીઠાઈ પસંદ પડે છે. તો ચાલો બધાને પસંદ પડે તેવી આ મીઠાઈ બનાવીએ. Asmita Rupani -
ચોકોલેટ અને કોકોનટ બરફી (Chocolate Coconut Barfi Recipe In Gujarati)
#AA2#SJRચોકલૅટ કોકોનટ બરફી, બધા ની પસંદિતા મિઠાઈ છે એમાં પણ ખાસ કરીને છોકરાઓની .આ બરફી જેટલી બનવામાં સરલ છે એટલીજ ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફટાફટ પતી પણ જાય છે.કCooksnap@manisha12 Bina Samir Telivala -
-
વેનીલા ચોકલેટ બરફી (Vanilla Chocolate Barfi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમાવાની ચોકલેટ બરફી Ketki Dave -
ચોકલેટ બરફી(Chocolate Barfi Recipe in Gujarati)
#કૂકબુકમેં દિવાળી સ્પેશિયલ ચોકલેટ મિલ્ક બરફી બનાવી છે. જે બઘાને ચોકલેટ મિલ્ક બરફી ભાવતી જ હોય છે. Bijal Parekh -
ચોકલેટ બરફી રોલ
#દૂધઆ બરફી બધા જ ને ભાવે છે એ સાથે જલ્દી બની જાય છે.ઓછી સામગ્રી થી બનતી વાનગી એટલે ચોકલેટ બરફી રોલ.lina vasant
-
પંજાબ ની ફેમસ ડોડા બરફી (Punjab Famous Doda Barfi Recipe In Gujarati)
#mr#milkrecipe હેલો ફ્રેન્ડ્સ આજ મિલ્ક રેસિપી માં હું તમારા બધા માટે એકદમ સરળ અને ટેસ્ટી એવી પંજાબ ની સ્વિટ ની રેસીપી લઈ ને આવી છું આ બરફી પૂરી દુનીયા માં ફેમસ છે ... ચોકલેટ બરફી Bhavisha Manvar -
માવા ચોકલેટ બરફી (Mava Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiમાવા ચૉકલેટ બરફી Ketki Dave -
હોટ ચોકલેટ (Hot chocolate recipe in Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ચોકલેટ બાળકોની તો ફેવરિટ હોય જ છે પણ સાથે તેને મોટા લોકો પણ પસંદ કરતા હોય છે. હોટ ચોકલેટ બનાવવુ ખૂબ જ સરળ છે અને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
ચોકો વેનીલા બરફી
મે અહીં ડબલ લેયર માં બરફી બનાવી છે..ચોકલેટ તો આમ પણ બધા ની ફેવરેટ જ હોય.#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક #પોસ્ટ ૧૩ Bansi Chotaliya Chavda -
ચોકલેટ બરફી (chocolate barfi recipe in gujarati)
#india2020 # ચોકલેટ પરસુલીઆ અમારા બ્રાહ્મણ માં કોઈ દેવલોક પામે ત્યારે પહેલા ના જમાના માં બનાવતા ,પણ તે ઇલાયચી ફ્લેવર વાળી પણ મેં તેમાં મારો ટચ આપ્યો છે Harshida Thakar -
-
શીંગ ની બરફી
#મીઠાઈશીંગ ની બરફી વ્રત ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.તેમાં ઘી,તેલ કે દૂધ,માખણ,કન્ડેન્સ્ડ મિલ્ક ની જરૂર નથી.બહુ ઓછાં સમય માં, ઓછી સામગ્રી થી બની જાય છે. Jagruti Jhobalia -
હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
ઠંડીની ઋતુમાં અથવા તો વરસાદની ઋતુમાં ગરમાગરમ હોટ ચોકલેટ પીવાની ખૂબ જ મજા પડે છે. ઘરે બનાવેલું હોટ ચોકલેટ ડ્રીંક બહાર તૈયાર મળતા પેકેટ અથવા તો રેસ્ટોરન્ટમાં મળતા હોટ ચોકલેટ કરતા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ઘરે હોટ ચોકલેટ બનાવવું ખૂબ જ સરળ છે અને ઝડપથી બની જાય છે.#AA1#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#Post3#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં તહેવારો ખૂબ જ આવે છે આ તહેવારોમાં અવનવી વાનગી બનાવે છે મેં આજે ચોકલેટ મફિન્સ બનાવ્યા છે એ ખુબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ramaben Joshi -
ચોકલેટ ડ્રાયફ્રુટસ બરફી (Chocolate Dryfruits Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DTR ચોકલેટ ડ્રાયફ્રુટસ બરફી (ગીફટ રેસિપીઝ) Sneha Patel
More Recipes
ટિપ્પણીઓ (8)