રાઇસ ફ્લોર ચીલા પીઝા (Rice Floor Chila Pizza Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#AA2
#cookpadindia
#cookpadgujarati
રાઇસ ફ્લોર ચીલા પીઝા

રાઇસ ફ્લોર ચીલા પીઝા (Rice Floor Chila Pizza Recipe In Gujarati)

#AA2
#cookpadindia
#cookpadgujarati
રાઇસ ફ્લોર ચીલા પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ ચોખાનો લોટ
  2. ૧.૫ ટેબલ સ્પૂન ચણાનો લોટ
  3. ૧.૫ ટેબલસ્પૂન દહીં
  4. ૧ કપપાણી
  5. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચા પેસ્ટ
  6. મીઠું સ્વાદમુજબ
  7. ચપટીમરી પાઉડર
  8. ૧ ટેબલ સ્પૂનપીઝા ગ્રેવી
  9. ૧ ટેબલ સ્પૂનલાલ લીલા કેપ્સિકમ ના ચીરિયા
  10. ૧/૪ ડુંગળી ના ચીરિયા
  11. ૧/૨ ક્યુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ મીક્ષીંગ બાઉલ મા બંને લોટ મીક્ષ કરો..... હવે પાણી નાખી ૫ મિનિટ ફેટો... ફરી દહીં નાંખી ફેટો... હવે આદુ મરચા પેસ્ટ, મીઠું, મરી પાઉડર મીક્ષ કરી ૨૦ મિનિટ બાજુમા રાખો.....

  2. 2

    ૧ નોનસ્ટિક લોઢી ગરમ થયે એમા ૧.૫ ચમચા ખીરૂ નાંખી થોડો જાડો ચીલા પાથરો...... હવે ઉપરની બાજુએ પીઝા સોસ લગાવો.. એની ઉપર ડુંગળી, & કેપ્સિકમ મૂકો & ઉપર પ્રોસેસ ચીઝ છીણી ને નાંખો... ઉપર ઢાંકણ ઢાંકો...

  3. 3

    થઈ જાય એટલે સર્વિંગ પ્લેટ મા કાઢો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes