આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટાકા ને બાફી લો, મૅશ કરી લો
- 2
હવે એક કઢાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં જીરું, ચપટી હિંગ ઝીણા સમારેલા લીલાં મરચાં, હળદર નાખી નાખીને સાંતળો
- 3
તેમાં બાફેલા વટાણા ઉમેરો, તેમાં લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, મીઠું નાખી સાંતળો, ત્યાર બાદ બાફી ને મેશ કરેલા બટાકા ઉમેરીને માવો તૈયાર કરો, છેલ્લે સમારેલી કોથમીર નાખી માવો ઠંડો થવા દો
- 4
ત્યાર બાદ ડુંગળી ટામેટાં ની સ્લાઈસ કરી લો, હવે બ્રેડની એક સ્લાઈસ પર ગ્રીન ચટણી લગાવો બીજી સ્લાઈડ સ્લાઈસ પર બટાકા વટાણાનોનો માવો લગાવો તેની ઉપર ટામેટાં ડુંગળીની સ્લાઈસ ગોઠવો અને સેન્ડવીચ તૈયાર કરો. ઉપર સેન્ડવીચ મસાલો ભભરાવો, તેની પર બટર લગાવી સેન્ડવીચ મેકરમાં ટોસ્ટ કરવા મુકો
- 5
- 6
સેન્ડવીચ તૈયાર થઈજાય એટલે બહાર કાઢી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2અમદાવાદ ની ફેમસ રોડસાઈડ સ્નેક , જેને ખાવા માટે લાઈન લાગે છે.આ સેન્ડવીચ ટેસ્ટી સાથે સાથે બનાવામાં પણ બહુ જ ઇઝિ છે.Cooksnap@mrunalthakkar Bina Samir Telivala -
-
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpad Ankita Tank Parmar -
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2Week2 આ વાનગી બ્રેકફાસ્ટમાં પીરસવામાં આવે છે..મેં બટર, ચીઝ, મેયોનિઝ,ચટણી, મસાલા તેમજ બટાકા અને લીલા વટાણા નું સ્ટફિંગ ભરીને ટોસ્ટર માં ગ્રીલ કરીને બનાવી છે કોઈ કોઈ વાર ડિનરમાં પણ ચાલી જાય છે...ક્રિસ્પી અને ગરમાગરમ હોય ત્યારેજ ખાવાની મજા આવે છે....બધાની જ મનપસંદ હોય છે. Sudha Banjara Vasani -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#ATW1#TheChefStory#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#CookpadGujrati##CookpadIndia Brinda Padia -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #farsan #streetfood #chat #Aalumatarsandwich #vegsandwich #aalu #matar. #AA2 Bela Doshi -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ નાસ્તામાં કે ડીનર મા કંઈક નવું, ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે સરળતાથી બનાવી શકાય છે Pinal Patel -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2 આ સેન્ડવીચ માં બટાકા ની સાથે વટાણા નો સ્વાદ ખુબ સરસ આવે છે વડી સરળતાથી બની જાય છે અને બધા ને ભાવે છે. Varsha Dave -
-
-
-
-
આલુ મટર સ્ટફ ગ્રીલ સેન્ડવીચ (Alu matar stuffed grill sandwich recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ28 રવિવારની વરસાદી સવારે ઘણી વાર ગરમ નાસ્તા માટે કિચનમાં ગેસ પાસે જવાની મરજી નથી થતી....ને બ્રેડ તેમજ બટાકા જેવા સરળતાથી ઉપલબ્ધ ઘટકો ઘરમાં જ હોય તો પછી ડાઇનિંગ ટેબલ પર જ ગ્રીલ સેન્ડવીચ જેવો બ્રેકફાસ્ટ આરામથી માણી શકાય છે... અને હા સાથે ચા ની ચુસ્કી લેવાની ય મોજ પડી જાય.... Sudha Banjara Vasani -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia આલુ મટર (વેજ.) સેન્ડવીચ Rekha Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16460898
ટિપ્પણીઓ (2)