મેંદા ની નીમકી (Maida Nimki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૫૦૦ મેંદા ના લોટ મા ૩ ચમચા જેટલું તેલ, સ્વાદાનુસાર મીઠું, ૧/૨ ચમચી મરી,અને મંગરેલા નાખી નવશેકા પાણી થી કઠણ લોટ બાંધવો.
- 2
લોટ ને થોડી વાર ઢાંકી રાખવો પછી મોટી થાળી જેવડી રોટલી વણી ચિત્ર માં બતાવ્યા પ્રમાણે કાપા પડી લો. હવે કડાઈ મા તેલ મૂકી ધીમા તાપે તળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ નીમકી.
Keywords
Similar Recipes
More Recipes
- બાફેલી માંડવી (Bafeli Mandvi Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ચોકલેટ બરફી (Instant Chocolate Barfi Recipe In Gujarati)
- કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)
- અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati)
- સાબુદાણાની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16464863










ટિપ્પણીઓ