કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#SGC
ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપા ને ધરાવવા માટે આ લાડુ શ્રેષ્ઠ છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ અને સ્વાદ માં લાજવાબ બને છે.

#SGC
ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપા ને ધરાવવા માટે આ લાડુ શ્રેષ્ઠ છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ અને સ્વાદ માં લાજવાબ બને છે.

વધુ વાંચો

ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#SGC
ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપા ને ધરાવવા માટે આ લાડુ શ્રેષ્ઠ છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ અને સ્વાદ માં લાજવાબ બને છે.

#SGC
ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપા ને ધરાવવા માટે આ લાડુ શ્રેષ્ઠ છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ અને સ્વાદ માં લાજવાબ બને છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
5 સર્વિંગ્સ
  • 2વાટકા ધઉં નો લોટ
  • 1વાટકો જીણો રવો
  • 300 ગ્રામચોખ્ખું ઘી
  • તેલ જરૂર મુજબ
  • 1 વાટકો ગોળ
  • ખસ ખસ જરૂર મુજબ
  • 1 નંગમોટું જાયફળ
  • 8,10 નંગઇલાયચી
  • બદામ,કાજુ ,કીસમીસ જરૂર મુજબ
  • ગરમ પાણી જરૂર પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ધઉં નો લોટ અને રવો ચાળી મુઠી પડતું મોણ આપી દો.ગેસ પર ગરમ પાણી કરી લોટ માં નાખી કઠણ મુઠીયા વાળી લો.
    હવે તેલ ગરમ કરવા મૂકી ધીમા ગેસ પર મુઠીયા ગુલાબી તળી લો.જેથી અંદર થી કાચા ન રહે.

    ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મુઠીયા ઠરી જાય એટલે કટકા કરી મિક્સર માં જીણો ભુક્કો કરી ચાળી લો.સાથે ઇલાયચી અને જાયફળ પણ વાટી લો.એક પેન માં ઘી ગરમ કરી લો.

    ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ભુક્કા માં ગોળ બરાબર મિક્સ કરી લો.તમે ખાંડ પણ દળી ને નાખી શકો છો.મે અહીંયા ગોળ નાં લાડુ બનાવ્યાં છે.

    ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક પેન માં ઘી ગરમ કરી મિશ્રણ માં એડ કરી દો.ઘી માં સહેજ ભુક્કો નાખી જુઓ જો તરત જ ઉપર આવી જાય તો માનવું ઘી ગરમ થઇ ગયું છે.

    ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ડ્રાય ફ્રુટ્સ ઘી માં તળી ને ઉમેરી બરાબર મિક્સ કરી લો.અને લાડુ વાળી લો.બધા લાડુ આ રીતે વાળી લો.ઉપર ખસ ખસ લગાડી દો.

    ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લાડુ એ કાઠીયાવાડ ની સ્પેશિયલ વાનગી છે. આ લાડુ સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી બને છે.અને સહુ કોઈ ને ભાવે છે.

    ચૂરમા રવા નાં લાડુ (Churma Rava Ladoo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Varsha Dave
Varsha Dave @cook_29963943
પર August 31, 2022 10:22
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Swaminathan
Swaminathan @Swami_180828
August 31, 2022 12:06
Yummy dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાટી ચૂર્મા સોજી લાડવા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. શ્રીનાથજી સ્ટ્રીટ ફૂડ સુરણ ચાટ (Shrinathji Street Food Suran Chaat Recipe In Gujarati)
  2. ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe in Gujarati)
  3. મોતીચુર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
  4. ટામેટાં નો સોસ ઇન્સ્ટન્ટ (Tomato Sauce Instant Recipe In Gujarati)
  5. દાળિયા ના મોદક (Daliya Modak Recipe In Gujarati)
  1. સેઝવાન ચીઝ ફ્રેન્કી (Schezwan Cheese Frankie Recipe In Gujarati)
  2. લીલી ચોળી બટાકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
  3. જવારી અને દુધીના મુઠીયા
  4. સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16473409
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close