કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હૈદરાબાદી સ્પોટ ઈડલી (Hyderabadi Spot Idli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હૈદરાબાદી સ્પોટ ઈડલી (Hyderabadi Spot Idli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હૈદરાબાદી સ્પોટ ઈડલી (Hyderabadi Spot Idli Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

સ્ટ્રીટ ફૂડ નું નામ સાંભળતા જ કલરફુલ, સ્વાદિષ્ટ રેસિપી યાદ આવે તે પછી ચાટ હોઈ કે પછી સેન્ડવિચ કે પછી પીઝા.. દરેક જગ્યા ના અલગ અલગ વેરીયેશન અને અલગ અલગ સ્વાદ. આજે સાઉથ ઇન્ડિયન રેસિપી ઈડલી કે જે આખા ભારત મા પ્રખ્યાત છે એનું વેરીયેશન કે જે હૈદરાબાદ ના સ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતી એવી સ્પોટ ઈડલી ની રેસિપી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે.
#ATW1
#TheChefStory

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપઈડલી નું ખીરું
  • 2-3ટેબલસ્પૂ્ન ડુંગળી
  • 2-3 ટેબલસ્પૂનટામેટાં
  • 1 નંગલીલું મરચું
  • 1 ટીસ્પૂનલસણ ની ડ્રાય ચટણી
  • 1/4 ટીસ્પૂનજીણું ખમણેલું આદું
  • 1ટેબલેસ્પૂન પોડી
  • 2-3ટેબલેસ્પૂન બટર+ઓઇલ
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ડુંગળી, ટામેટા અને મરચાં ને જીણા સમારી લેવા ત્યાર બાદ એક તવા પર તેલ +બટર લઇ અને ગરમ થઇ ત્યાર બાદ ડુંગળી ઉમેરી સાતાળવી પછી ટામેટા, લીલા મરચાં,આદું તથા લસણ ની ચટણી અને પોડી નાખી સાતાળવું

    હૈદરાબાદી સ્પોટ ઈડલી (Hyderabadi Spot Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હૈદરાબાદી સ્પોટ ઈડલી (Hyderabadi Spot Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હૈદરાબાદી સ્પોટ ઈડલી (Hyderabadi Spot Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તૈયાર મિશ્રણ ને 2-3 ભાગ કરી ઈડલી નું ખીરું પાથરવું અને ઢાંકી ને ધીમી આચ પર થવા દેવી

    હૈદરાબાદી સ્પોટ ઈડલી (Hyderabadi Spot Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હૈદરાબાદી સ્પોટ ઈડલી (Hyderabadi Spot Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક બાજુ ઈડલી થઇ જાય એટલે પોડી છાંટીને બીજી બાજુ પણ થવા દેવી

    હૈદરાબાદી સ્પોટ ઈડલી (Hyderabadi Spot Idli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર થયેલી ગરમા ગરમ ઈડલી ને સર્વ કરો

  5. 5

    આ રેસિપી મા મે લસણ ની ચટણી લીધેલી છે પણ તેના બદલે આદું લસણ ની પેસ્ટ લઇ શકાય અને તેમાં લાલ મરચું ઉમેરવુ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287
પર September 01, 2022 19:38

ટિપ્પણીઓ (2)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287
September 02, 2022 03:55
@cook_26038928 yes 😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Spot Idli

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  2. પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
  3. ચકરી (Chakri Recipe In Gujarati)
  4. આલૂ ટીકકી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
  5. રવા મોદક (Rava Modak Recipe In Gujarati)
  1. ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
  2. ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
  3. કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
  4. ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16476530
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close