પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

પંજાબી સબ્જીમા સામાન્ય રીતે ગ્રેવી નો વપરાશ હોઈ અને તેમાં પનીર કે મિક્સ vegetable કે કઠોળ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. પંજાબી સબ્જી મા મસાલા નો ઉપયોગ આગળ પડતો હોઈ છે અને સાથે સાથે ક્રીમ/ghee/બટર વગેરે પકન ભરપૂર હોં છે તેથી હેવી બને છે. મે આજે પનીર અંગારા બનાવ્યા છે જેને સમોકી ફ્લેવર આપીને સીઝ્ઝલર પ્લેટ મા સર્વ કરી છે.
#ATW3
#TheChefStory
#psr

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગ્રેવી માટે પેન મા તેલ લઇ તેલ ગરમ થાઈ એટલે તેમાં તજ લવિંગ ઇલાયચી ઉમેરી ને ઉભી સમારેલી ડુંગળી લેવી. ડુંગળી બ્રાઉંન થાય પછી લસણ ની કળી, કાજુ ઉમેરી 2-3 મિનિટ સાતાળવું પછી ટામેટા અને મીઠું તેમજ મરચું ઉમેરી ને ટામેટા પોચા થાઈ ત્યાં સુધી સાતળવું
- 2
પનીર ને મીઠું અને મરચું છાટી રેસ્ટ આપવો... ગ્રેવીનું મિશ્રણ ઠંડુ પડે એટલે ક્રશ કરી સ્મૂધ ગ્રેવી તૈયાર કરવી
- 3
હવે અન્ય એક પણ મા તેલ તથા બટર ઉમેરી ગરમ થાઈ એટલે આદું લસણ તેમજ ચોરસ કાપેલા ડુંગળી તથા કેપ્સિકમ ઉમેરી તેમાં ગ્રેવી ઉમેરી તેલ છુટ્ટુ પડે ત્યાં સુધી થવા દેવું
- 4
અંત મા અન્ય મસાલા તેમજ પનીર ઉમેરી સબ્જી તૈયાર કરવી. તૈયાર સબ્જી મા કોલસો મૂકી ધૂગાર આપવો અને ગરમ કરેલી સીઝ્ઝલેર પ્લેટ મા સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)