જીની ઢોંસા (Jini Dosa Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
જીની ઢેંસા
Rat ke Hamsafar...
Thak ke Ghar Ko Chale
Zoomti Aa Rahi
Khusboo Jini Dose ki
Dekh karrrrrr Samne....
CHEESY JINI DOSA Ko
Fir Chali Aa Rahi....
Khane ki zutsju...

જીની ઢોંસા (Jini Dosa Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujarati
જીની ઢેંસા
Rat ke Hamsafar...
Thak ke Ghar Ko Chale
Zoomti Aa Rahi
Khusboo Jini Dose ki
Dekh karrrrrr Samne....
CHEESY JINI DOSA Ko
Fir Chali Aa Rahi....
Khane ki zutsju...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ઢોસા ખીરૂ
  2. ૧૦૦ ગ્રામ માખણ
  3. ૧૦૦ ગ્રામ ચીઝ
  4. મેયોનીઝ
  5. ટોમેટો સૉસ
  6. સેઝવાન સૉસ
  7. ડુંગળી ની પતલી 1/2સ્લાઇસ
  8. ૧\૨ ગાજર છીણેલુ
  9. ૧/૪ કપ કોબી ઝીણી સમારેલી
  10. ૧/૨ કપ લાલ,લીલા પીળા કેપ્સિકમ ના ચીરિયા
  11. ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
  12. ૧/૨ ટીસ્પૂન પાંઉભાજી મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોંસા ની તવી ને તેલ થી ચીકણી કરી ગરમ કરો. ગરમ થઇ જાય એટલે થોડું પાણી છાંટી, ચોખા કપડાં થી લૂછી લો, જેથી તવી નું તાપમાન બરાબર થઈ જાય. 1 ચમચો ખીરું લઈ, તવી પર ઉમેરી, ગોળકારે ફેલાવી, ઢોંસા પાથરો.

  2. 2

    હવે તેમાં થોડું માખણ, સેઝવાન સોસ, મેયોનિઝ, ડુંગળી, ગાજર,કોબી, કોથમીર, સિમલા મરચાં, પાવભાજી મસાલો નાખો અને ઢોંસા પર જ ભેળવી ને સરખી રીતે ફેલાવી લો.

  3. 3

    ચીઝ ખમણી ને ઢોંસા પર પાથરી દો. ચીઝ ઓગળશે ત્યાં સુધી ડોસો પણ તૈયાર થઈ જશે. પીઝા કટર થી ઢોંસા ને પટ્ટી માં કાપી લો અને રોલ કરી લો..... આ રોલ ને પ્લેટ માં ઉભા ગોઠવો અને ખમણેલું ચીઝ ભભરાવો..... તો તૈયાર છે જીની ઢોંસા

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes