ગ્રીલ્ડ પેઅર કીનોવા ટેબુલેહ (Grilled Pear Quinoa Tabbouleh Recipe In Gujarati)

#ATW3
#TheChefStory
#Cookpad_gu
#COOKPADINDIA
તાબુલેહ એક જાત નું મેડિટેરાનીયન સલાડ છે. ઘઉં ના ફાડા અને વિવિધ શાકભાજીઓ તથા ડ્રેસિંગ મિક્સ કરી ને આ સુપર હેલ્થી અને ટેસ્ટી સલાડ બનાવવા માં આવે છે. પૂર્વ તૈયારીઓ કરી રાખી હોય તો પાર્ટી માં સ્ટાર્ટર તરીકે આને પીરસી શકાયઃ છે. આમાં આપણે આપણા રીતે પણ ઘણા નાના મોટા ફેરફાર કરી શકીએ છીએ.

રાંધવાની સૂચનાઓ
- 1
1/2 કપ કીનોવા ને બરાબર ધોઈ પલાળી લવું. 5 મિનિટ માધ્યમ આંચ પર અને 10-15 મિનિટ ધીમી આંચ પર ઢાંકી ને પકાવી લેવું.
- 2
એક બોલ માં કીનોવા બધા કાપેલા શાકભાજી અને દાડમ લઇ લેવું.
- 3
એક બોલ માં મધ લીંબુ નો રસ ઓલિવ ઓઇલ જીરું પાઉડર ચાટ મસાલા મરી પાઉડર અને મીઠું લઇ ડ્રેસિંગ બનાવી લવું. બરાબર મિક્સ કરી લેવું
- 4
હવે કીનોવા બોઅલ માં બનાવેલું ડ્રેસિંગ અને ગ્રીલેડ પેઅર નાખી કવિક મિક્સ કરી લેવું. સ્લાઈસ કરેલી મરચા ને ઉપર મૂકી ફુદીના નાં પાન થી ગાર્નીસ કરવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (10)