રીંગણા બટાકાનું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શાકભાજી સમારીને રાખવા
- 2
કુકરમાં તેલ ગરમ કરવા મૂકો રાઈ જીરુ હિંગ કરી પત્તાનો વઘાર કરીને સમારેલા શાકભાજી નાખો બે મિનિટ શેકી લેવું
- 3
હવે મીઠું મરચું હળદર ધાણાજીરું પાઉડર ચણાનો લોટ નાખીને બરાબર મિક્સ કરો
- 4
જરૂર મુજબ પાણી નાખી કુકર નું ઢાંકણું બંધ કરીને બેથી ત્રણ સીટી વગાડી ગેસ બંધ કરી દેવો હવા નીકળી જાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીર છાંટી સર્વ કરો
Made this recipe? Share a Cooksnap!
Let Deepa parmar know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16514654












ટિપ્પણીઓ