સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)

Ekta Rangam Modi @Ekrangkitchen
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16592277

એક પેન લો ઘી ગરમ કરો. તેમાં સોજી ને ધીમે ધીમે શેકો.
હવે એક તપેલી માં દૂધ, પાણી અને કેસર ગરમ કરો. સોજી ને લગભગ 8 મિનિટ માટે શેકો.
હવે તેમાં દૂધ એડ કરો પછી ખાંડ નાખો બધું થવા દો. દૂધ બળી જાય અને ખાંડ મિક્સ થાય ત્યાં સુધી હલાવો, ડ્રાયફ્રુટ નાખી ને સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (5)
Yuuuuuuummmmmy