મગ ફણગાવેલા (Moong Fangavela Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં મગ ને ધોઈ ને પાણી ભરી ને એક દિવસ મૂકી રાખો એટલે બીજે દિવસે પાણી શોશાઈ જશે.. બીજે દિવસે એને એક કાના વાળા વાસણ માં મૂકી ઓવન મા 2 દિવસ મૂકી રાખો એટલે ફણગા ફૂટી જશે..
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરો એમાં જીરૂ હિંગ નાખી મગ ઉમેરી લો.. એમાં હળદર અને મીઠું નાખી થવા દો.. ઉપર થાળી ઢાંકી 20/25 મિનિટ થવા દો.. થઈ જાય એટલે એમાં જરૂર મુજબ મીઠું અને મરચું લસણની પેસ્ટ નાંખી બરોબર હલાવી લો..ઉપર થી કોથમીર નાખી સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16656534








ટિપ્પણીઓ