મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફુલાવર કોબીજ બટાકા રીંગણ સમારી લેવા વટાણા ફોલી લેવા ટામેટું સમારી લેવું
- 2
એક પેનમાં તેલ મૂકી રાઈ મેથી અને હિંગ નો વઘાર કરી થોડી હળદર નાખી સમારેલું શાક નાખી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું હળદર ધાણાજીરું ગોળ અને ટામેટા નાખી થોડું પાણી નાખી ધીમા તાપે ચડવા દેવું
- 3
સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16695755





ટિપ્પણીઓ