મેથી લસણ ધાણા મૂઠિયાં (Methi Lasan Dhana Muthia Recipe In Gujarati)

Reshma Tailor @reshma_223
મેથી લસણ ધાણા મૂઠિયાં (Methi Lasan Dhana Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ની ભાજી, લસણ, ધાણા ને સમારી લો. અને પાણી થી બરાબર ધોઈ લો.
- 2
હવે એક બાઉલ માં લોટ લઈ તેમાં મીઠું, આદું મરચાં, હળદર, ધાણા જીરું, લાલ મરચું, તેલ, ખાવાનો સોડા આ બધું એડ કરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ ભાજી, ધાણા, લસણ, દહીં એડ કરી મિક્સ કરી લો. જોઈતા પ્રમાણમાં પાણી નાખી ને લોટ બાંધી લો.
- 3
ત્યાર બાદ ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકો અને કાણા વાળી થાળી પર તેલ લગાવીને મુઠીયા ને બાફવા મૂકો. બફાઈ જાય એટલે તેને કાપી લો.
- 4
ત્યાર બાદ એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, તલ, લાલ મરચું નાંખી સમારેલા મૂઠિયાં નાખી બરાબર મિક્સ કરી લો.
- 5
તો તૈયાર છે ગરમા ગરમ મેથી લસણ ધાણા મૂઠિયાં. ઉપર થી લીલાં ધાણા લસણ નાંખી ને સર્વ કરો. ખૂબજ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલા લસણ મેથી ના થેપલા (Green Garlic Methi Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#WLD#MBR7#week7 Parul Patel -
-
-
-
મેથી ની ભાજી ના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#WLD#MBR7#WEEK7#ચણા ના લોટ મેથી ની ભાજી ના પુડલા#મેથીનીભાજીનાપુડલારેસીપી Krishna Dholakia -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthia Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati મેથી ના તળેલા મુઠીયા (વડી) Keshma Raichura -
લીલું લસણ અને મેથી ની ભાજી નાં મુઠીયા (Lilu Lasan Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસશિયાળા માં લીલું લસણ અને મેથી ની ભાજી ખુબ જ સરસ મળે છે અને તેમાં થી આજે મેં મુઠીયા બનાવ્યા છે અને ચા સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
-
-
મેથી લસણ ના મસાલા ગોટા (Methi Lasan Masala Gota Recipe In Gujarati)
#MBR5Week5#BRશિયાળામાં મેથીની ભાજી, લીલું લસણ એકદમ તાજું હોય છે તે માં થી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે, મેં અહીં યા મસાલા ગોટા બનાવ્યા છે Pinal Patel -
-
લીલાં લસણ ની ચટણી (Green Lasan Chutney Recipe In Gujarati)
#WLD#MBR7#WEEK7#GreenGarlicChataniRecipe#CookpadIndia#CookpadGujarati#લીલાલસણ ની ચટણી Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
મેથી ની ભાજી નાં મુઠીયા ઢોકળા (Methi Bhaji Muthia Dhokla Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા ની સીઝન માં વિવિધ ભાજી ઓ માંથી અનેક વાનગી ઓ બને છે.મેથી ની ભાજી માં ભરપૂર માત્રા પોષક તત્વો રહેલા હોય છે Varsha Dave -
-
-
પાલક મેથી ના મૂઠીયા (Palak Methi Muthia Recipe In Gujarati)
#RC4પાલક અને મેથી ની ભાજી તંદુરસ્તી માટે ફાયદાકારક છે, જો બાળકો ન ખાતા હોય તો નાસ્તામાં મુઠીયા તરીકે આપી શકાય, Pinal Patel -
-
મેથી ની ભાજી ના મુઠીયા (Methi Bhaji Muthia Recipe In Gujarati)
#BRમેથીની ભાજીના આ મુઠીયા જ્યારે ઊંધિયા નું શાક બનાવીએ ત્યારે ચોક્કસ બનાવીએ છીએ ને અને નાસ્તામાં પણ ખાઈ શકાય છે Pinal Patel -
-
દલિયા મેથી મુઠિયા (Dalia Methi Muthia Recipe In Gujarati)
#30mins આ મુઠિયા બનાવવા એકદમ સરળ,ઝડપી અને સોફ્ટ જેમાં બાજરા નો લોટ અને મેથી ની ભાજી ઉમેરવાં થી સુપર ટેસ્ટી અને સ્ટીમ કરવા થી હેલ્ધી બને છે.સવારે નાસ્તા માં ઉપયોગ લઈ શકાય છે અને સાંજ નાં વઘારી ક્રિસ્પી બનાવી ચા સાથે સર્વ કરી શકાય. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16677982
ટિપ્પણીઓ (2)