મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફુલાવર કોબીજ બટાકા રીંગણ સમારી લેવા વટાણા ફોલી લેવા ટામેટું સમારી લેવું
- 2
એક પેનમાં તેલ મૂકી રાઈ મેથી અને હિંગ નો વઘાર કરી થોડી હળદર નાખી સમારેલું શાક નાખી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું હળદર ધાણાજીરું ગોળ અને ટામેટા નાખી થોડું પાણી નાખી ધીમા તાપે ચડવા દેવું
- 3
સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)
#FFC4 મિક્સ શાક (ફુલાવર, કોબીઝ, રીંગણ અને વટાણા) ushma prakash mevada -
-
-
-
-
-
-
-
સૂકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#Thursday treat challenge#TT1 Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી અને બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#RC3Red recipeWeek-3 ushma prakash mevada -
-
-
-
-
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
વટાણા બટાકા ટામેટા નું શાક (Vatana Bataka Tameta Shak Recipe In Gujarati)
#FFC1#food festival Jayshree Doshi -
રીંગણ મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપી ચેલેન્જ#BW : રીંગણ મેથી નુ શાકશિયાળામાં લીલી મેથી અને રીંગણ જેવા લીલોતરી શાક ફ્રેશ આવતા હોય છે તો જ્યાં સુધી સીઝન હોય ત્યાં સુધી બધા શાકભાજી ખાઈ અને તેનો આનંદ માણી લેવો . હવે શિયાળા ને બાય બાય કેવાનો ટાઈમ આવી ગયો છે . Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16695755
ટિપ્પણીઓ