એક પેનમાં ગોળ ગરમ કરો પછી તેમાં 1/2 ચમચી પાણી ઉમેરો.
2
ગોળ ઓગળી જાય ને પાઇ થવા લાગે એટલે ઘી ઉમેરો ને હલાવતા રહો પછી પાણીમાં પાઇ સહેજ નાખો ને કડક લાગે એટલે મમરા ઉમેરો ને બરાબર મીક્ષ કરો ને પછી એ એક થાળીમાં પાથરી દો.
3
દસ મીનીટ પછી તેના કાપા કરીને ડીશમાં કાઢી ને સર્વ કરો.
ટિપ્પણીઓ