પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં પાલક મીઠું સ્વાદાનુસાર ઉમેરો તેને ગેસ ચાલુ કરી ઉકાળી લો.તે ચારણી માં નીતારી લો.પેસ્ટ બનાવી લો.
- 2
લીલા મરચાં, લસણ ની કળી કોથમીર ડુંગળી,બધું મીક્ષરમાં ક્રશ કરી લો.એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું હિંગ નો વઘાર કરો.પાલક પનીર ઇન્સ્ટન્ટ મસાલો પાઉડર માં થોડું પાણી ઉમેરી ને હલાવી પછી તેનો વઘાર કરો.
- 3
પછી તેમાં પાલક પ્યોરી વઘાર કરી તે ઉકાળી થીક થાય એટલે તેમાં પનીર ના નાના ટુકડા કરી લો.પીરસો.
Made this recipe? Share a Cooksnap!
Let Rashmi Adhvaryu know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16752156











ટિપ્પણીઓ (4)