વેજીટેબલ સેઝવાન રોસ્ટી

#WCR
I ❤ desi Chinese.
શિયાળા માં ગરમાગરમ રોસ્ટી , ફુલ ઓફ વેજીટેબલ ખાવા ની બહુ જ મઝા આવે છે. તીખી તમતમતી રોસ્ટી માં ક્રંચી વેજીટેબલ , ટેસડો પડી જાય ઠંડી માં.
Cooksnap
@Ekrangkitchen
વેજીટેબલ સેઝવાન રોસ્ટી
#WCR
I ❤ desi Chinese.
શિયાળા માં ગરમાગરમ રોસ્ટી , ફુલ ઓફ વેજીટેબલ ખાવા ની બહુ જ મઝા આવે છે. તીખી તમતમતી રોસ્ટી માં ક્રંચી વેજીટેબલ , ટેસડો પડી જાય ઠંડી માં.
Cooksnap
@Ekrangkitchen
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં છીણેલા બટાકા, કોબી, ગાજર અને કાંદા લેવા. અંદર સેઝવાન ચટણી અને મીઠું - મરી નાંખી મીકસ કરવું.
- 2
હવે પેન માં ઓલિવ ઓઈલ અને બટર ગરમ કરી ને 2 ચમચા મિક્ષણ ને પેન ઉપર થેપી લેવું. થોડું જાડું જ રાખવું. નીચેની સાઈડ કડક થાય એટલે ફેરવી ને બીજી સાઈડ કડક કરવી.
આખો પ્રોસેસ ધીમા થી મીડીયમ ગેસ ઉપર કરવી. હવે રોસ્ટી કડક થાય એટલે પ્લેટ માં કાઢી, સેઝવાન મેયો ડીપ સાથે સર્વ કરવી. - 3
- 4
સેઝવાન મેયો ડીપ : એક મીકસર જાર માં ching 's સેઝવાન ચટણી, એગલેસ મેયો, મીઠું અને કોથમીર નાંખી ચર્ન કરવું. ડીપને ટામેટા ની સ્લાઈસ ઉપર મુકી, પ્લેટીંગ કરી ગરમાગરમ રોસ્ટી સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (3)