કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

ચાઇનીઝ રેસિપી મા વધારે પડતા તેલ કે મસાલા ના ઉપયોગ કર્યા વગર અને ખૂબ જ ઓછા સમય અને સામાન્ય રીતે ઘર મા હોઈ એવી સામગ્રી માંથી તૈયાર થાઈ જાય છે. વૉન્ટોન ને તળી ને બનાવામાં આવે છે પણ વૉન્ટોન સૂપ મા જ બોઈલ કરવામાં આવે છે. ફ્લેવરફુલ આ સૂપ ચોક્કસ થી ટ્રાય કરવા જેવો છે.
#WCR

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • વૉન્ટોન માટે
  • 1 કપમેંદો
  • 1/2 કપપાણી
  • વૉન્ટોન સ્ટફિન્ગ માટે
  • 1/2 કપકોબી
  • 1/4 કપગાજર
  • 1/4 કપકેપ્સિકમ
  • 2-3 ટેબલસ્પૂનલીલી ડુંગળી
  • 1ટેબલસ્પૂ્ન આદું લસણ ની પેસ્ટ
  • 1 ટીસ્પૂનસોય સોસ
  • સ્વાદાનુસાર મરી નો ભુક્કો
  • સૂપ માટે
  • 1 ટીસ્પૂનતેલ
  • 3 કપપાણી/વેજ સ્ટોક
  • 2 ટેબલસ્પૂનડુંગળી
  • 2 ટેબલસ્પૂ્ન કોબી
  • 2 ટેબલસ્પૂનકેપ્સિકમ
  • 2 ટેબલસ્પૂનગાજર
  • 1 નંગલીલું મરચું જીણું સમારેલું
  • 1 ટીસ્પૂનઆદું લસણ ની પેસ્ટ
  • 1 ટીસ્પૂનસોય સોસ
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ વોન્ટોન શીટ માટે લોટ બાંધી લેવો જેમા મોણ નાખવું નહિ.. પાણી અને મીઠું ઉમેરી તૈયાર કરવો અને 30-40 મિનિટ રેસ્ટ આપવો

    વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાર સ્ટફિન્ગ માટે શાક ને જીણા સમારીને અન્ય સામગ્રી મિક્સ કરી સ્ટફિન્ગ તૈયાર કરવું

    વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે વૉન્ટોન શીટ માટે બામવા તેટલી પાતળી રોટલી વણી ચોરસ આકાર મા કાપી તૈયાર કરવુ

    વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ સ્ટફિન્ગ મૂકી કિનારે પાણી લગાડી ને વૉન્ટોન નો આકાર આપી તૈયાર કરવા

    વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે સૂપ માટે તેલ મા સૌ પ્રથમ ડુંગળી, આદુ અને લસણ સાંતળી લેવા ત્યારબાદ ગાજર, કોબી, કેપ્સિકમ અને લીલુ મરચું ઉમેરી 1-2 મિનિટ સાંતળી લેવા ત્યારબાદ પાણી ઉમેરી 5-6 મિનિટ ઉકળવા દેવું

    વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ સોય સોસ ઉમેરી સૂપ મા તૈયાર વૉનટોન ઉમેરી 8-10 મિનિટ અથવા વૉન્ટોન ટ્રાન્સપેરેન્ટ થાય ત્યાં સુધી થવા દેવો

    વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગરમ ગરમ સૂપ ને લીલી ડુંગળી થી ગાર્નીશ કરી સર્વ કરવો

    વૉન્ટોન સૂપ (Wonton Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287
પર January 22, 2023 18:26

ટિપ્પણીઓ (2)

Jo Lly
Jo Lly @cook_27486580
January 23, 2023 06:47
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Soup વોનટોન

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. હૈદરાબાદી દમ બિરયાની જૈન (Hyderabadi Dum Biryani Jain Recipe In Gujarati)
  2. લીલો ઓળો જૈન (Lilo Oro Jain Recipe In Gujarati)
  3. કોકોનટ મિલ્ક (Coconut Milk Recipe In Gujarati)
  4. લીલો ઓળો (Green Oro Recipe In Gujarati)
  5. ખાઉસ્વે જૈન (Khow suey Jain Recipe In Gujarati)
  1. ડ્રાય મંચુરીયન (Dry Manchurian Recipe In Gujarati)
  2. વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
  3. આમળાની તીખી ચટણી (Amla Spicy Chutney Recipe In Gujarati)
  4. ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16765167
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close