સુરતી જુવાર પોંક (Surti Jowar Ponk Recipe In gujarati)

#cookpadindia
#cookpad_guj
#cookpad
#winter
#healthy
શિયાળાની ઋતુમાં પોંક ની સીઝન હોય છે. શિયાળામાં ગરમાગરમ પોંક ખાવાની મજા પડે છે. જુવાર નો પોંક સુરત શહેરનો ફેમસ છે. આ પોંક માં લીંબુ મરીની સેવ અને થોડું સિંધાલૂણ એડ કરીને મિક્સ કરવામાં આવે છે. જુવારના પોંક માંથી અવનવી વાનગીઓ બને છે જેમકે પોંક વડા, પોંક ભેળ અને પોંક ની પેટીસ.આ પોંક ને પેનમાં થોડું શેકવામાં આવે છે અને તેની પર લીંબુ મરીની સેવ એડ કરીને તેને તરત જ સર્વ કરવામાં આવે છે.

Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ