વેલકમ ડ્રીંક (Welcome Drink Recipe In Gujarati)

Smitaben R dave @Smita_dave
#SN1
#Week1
#Vasantmasala
#aaynacookeryclub વેલકમ ડ્રીંક - સ્ટાટૅર
વેલકમ ડ્રીંક (Welcome Drink Recipe In Gujarati)
#SN1
#Week1
#Vasantmasala
#aaynacookeryclub વેલકમ ડ્રીંક - સ્ટાટૅર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જામફળ ધોઈ તેના ટુકડા કરી ક્રશ કરી લો. થોડું પાણી નાખી ફરીથી એક મિનિટ ક્રશ કરી લો.ઓ
- 2
ત્યારબાદ જામફળના મિશ્રણમાં સંચળ નાખીને હલાવી લો.પછી ગ્લાસમાં પ્રથમ બરફનો એક ટુકડો મૂકો પછી જામફળનો રસ ઉમેરો. ઉપર તુલસીપત્ર મૂકી તેના પર બૂરૂ ખાંડ ઉમેરો,મરીનો ભુકકો,શેકેલા જીરુનો ભુક્કો નાખો.ફૂદીનાના પાન થી ગાર્નિશ કરો.
- 3
હવે ટ્રેમાં ડ્રીંક ના ગ્લાસ મૂકી સાથે વસંત મસાલા વાપરી બનાવેલ કોથંમીર વડી સર્વ કરો તૈયાર છે વેલકમ ડ્રીંક વીથ સ્ટાટૅર.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16802444







ટિપ્પણીઓ (8)