બ્રોકોલી આલ્મંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રોકોલી ને ધોઈ ને કટ કરી લો વેજીટેબલ કટ કરી લો કડાઈમાં બટર ગરમ કરો
- 2
હવે તેમાં ડુંગળી લસણની કટકી ઉમેરો પછી ૨ મીનીટ સુધી ધીમા તાપે કૂક કરો પછી બ્રોકોલી ઉમેરો વેજીટેબલ સ્ટોક ઉમેરો ૧ ગ્લાસ પાણી ઉમેરી ૫ મીનીટ કૂક કરો પછી ગાળી લો
- 3
મીક્ષરમાં પીસી લો ઉકાળી લો ક્રીમ, દુધ, મરી પાઉડર ને બદામ ની કતરણ ઉમેરો
- 4
તૈયાર છે ટેસ્ટી હેલ્ધી સુપ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16808376














ટિપ્પણીઓ