વેજ મટકા દમ બિરયાની

વેજ મટકા દમ બિરયાની
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને 1/2 કલાક પલાળો ત્યાર બાદ ફુલ ગરમ પાણી મા ખડા મસાલા મીઠું ઘી નાખી પા બોઇલ કરો તેને ફુલ ઠંડા કરી લો ત્યાર બાદ વેજીટેબલ ને ગરમ પાણી મા મીઠું ખાંડ નાખી 1/2 બોઇલ કરો
- 2
હવે એક પેન મા તેલ ગરમ થાય એટલે જીર નાખી પેસ્ટ કાંદા ને ગોલ્ડન કરો ત્યાર બાદ તેમા ટામેટા બોઇલ વેજીટેબલ પનીર નાખી બધા મસાલા ટેસ્ટ મુજબ કરો તેને ઠંડુ થવા દો પછી તેમા દહીં કોથમીર એડ કરી બરાબર મીક્ષ કરી લો
- 3
હવે એક મટકી મા ઘી લગાવી દો ત્યાર બાદ રાઈસ નુ જાડુ લેયર તૈયાર કરો હવે તેના પર વેજીટેબલ નુ લેયર કરી ફયાઇ ઓનીઅન નાખી બીજુ લેયર રાઈસ નુ લેયર કરો
- 4
હવે તેના પર કેસર વાળુ દુધ ફુદીનો કોથમીર ડ્રાયફ્રુટસ નાખી દો ત્યાર બાદ ઢાંકણ ઢાંકી 1/2 કલાક સ્લો ફલેમ પર રાખો થોડી વાર બાદ લોઢી પર મટકી રાખી દેવી
- 5
ત્યાર બાદ તેને હળવે હાથે મિક્સ કરી બાઉલ માકાઢો ખૂબજ સરસ લાગે છે
- 6
તો તૈયાર છે વેજ મટકા દમ બિરયાની
Similar Recipes
-
હૈદ્રાબાદી વેજ કોર્ન બિરયાની (Hyderabadi Veg Corn Biryani Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
વેજીટેબલ હેલ્ધી બિરયાની (Vegetable Healthy Biryani Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC3 Sneha Patel -
મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#matkavegdumbiryani#vegetablebiryani#restaurantstyle#matka#onepotmeal#cookpadgujarati Mamta Pandya -
મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#MATKA#BIRYANI#DINNER#BW#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
પનીર મટકા બિરયાની (Paneer Matka Biryani Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA1 Sneha Patel -
બટર મસાલા પુલાવ (Butter Masala Pulao Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathi masala Sneha Patel -
દમ આલુ બિરયાની
#કૂકર#india#ચોખાબિરયાની મા ચાેખા એ મહત્વનું છે, એકદમ છુંટા થયા હાેવા જાેઇએ નહી તાે બધુ લચકાે થઇ જાય. બિરયાની મસાલાે અને ચાેખાને લેયરમા મૂકવામા આવે છે. દમ આલુ બિરયાની એ બિરયાનીનું ફયુ્ઝન છે. Ami Adhar Desai -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
-
વેજ મોગલાઈ ચીઝ પરાઠા (Veg Mughlai Cheese Paratha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN3#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
અવધી વેજ બીરયાની - લખનૌવી વેજ બીરયાની
#SN3 #Vasantmasala #aaynacookeryclub#વેજ_બીરયાની #Avadhi #Lucknow#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
ચટપટા પંજાબી સમોસા (Chatpata Punjabi Samosa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
બુંદી ફ્રૂટસ રાયતા (Boondi Fruits Raita Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
પાલક પૌંઆ કબાબ (Palak Pauva Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub #BW Sneha Patel -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
#SN3#WEEK3#Vasantmasala#aaynacookeryclub Swati Sheth -
ડ્રાયફ્રુટસ શાહી ટુકડા (Dryfruits Shahi Tukda Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
-
અવધિ રાઈસ ફિરની (Awadhi Rice Firni Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
સાબુ દાણા ના ક્રિસ્પી વડા (અગિયારસ સ્પેશિયલ રેસિપીઝ)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
સેઝવાન વેજ બિરયાની (Schezwan Veg. Biryani Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati Sneha Patel -
મટકા મેથી પાપડ નું શાક (Matka Methi Papad Shak Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclubWeek3મટકા / અવધિ રેસીપી ચેલેન્જ Falguni Shah -
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#WEEK3#vasantmasala#aaynacookeryclub Rupal Gokani -
પનીર વેજ કઢાઈ (Paneer Veg Kadai Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW3#TheChefStory Sneha Patel -
વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Pinal Patel -
ચીઝ હરીયાલી કબાબ (Cheese Hariyali Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#vasantmasala#aaynacookeryclub#KK Sneha Patel -
સ્પાઇસી ભાજી પાવ બોમ્બે સ્ટ્રીટ ફુડ (Spicy Bhaji Pav Bombay Street Food Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
અવધી વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SN3#Vasantmasala#aaynacookeryclub Parul Patel
More Recipes
- બાજરી નો રોટલો (Millet Flour Rotlo Recipe In Gujarati)
- ચણા ના લોટના પુડલા (Chana Flour Pudla Recipe In Gujarati)
- લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
- શક્કરીયાં મોરૈયો ચીલા (Shakkariya Moraiya Chila Recipe In Gujarati)
- વિન્ટર સ્પેશીયલ મિક્સ સબ્જી (Winter Special Mix Sabji Recipe In Gujarati)
ટિપ્પણીઓ (3)