બ્રોકોલી આલ્મંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#BW

બ્રોકોલી આલ્મંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#BW

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મીનીટ
૪ લોકો
  1. નાની બ્રોકોલી
  2. ડુંગળી
  3. ૧ ચમચીલસણ બારીક સમારેલા
  4. ૩ ચમચીબટર
  5. ૧ ગ્લાસવેજીટેબલ સ્ટોક
  6. ૧ ચમચીક્રીમ
  7. ૧ કપદૂધ
  8. ૧ ચમચી મરી પાઉડર (સ્વાદ મુજબ
  9. ૧ ચમચીબદામ ની કટકી

રાંધવાની સૂચનાઓ

૩૫ મીનીટ
  1. 1

    બ્રોકોલી ને ધોઈ ને કટ કરી લો વેજીટેબલ કટ કરી લો કડાઈમાં બટર ગરમ કરો

  2. 2

    હવે તેમાં ડુંગળી લસણની કટકી ઉમેરો પછી ૨ મીનીટ સુધી ધીમા તાપે કૂક કરો પછી બ્રોકોલી ઉમેરો વેજીટેબલ સ્ટોક ઉમેરો ૧ ગ્લાસ પાણી ઉમેરી ૫ મીનીટ કૂક કરો પછી ગાળી લો

  3. 3

    મીક્ષરમાં પીસી લો ઉકાળી લો ક્રીમ, દુધ, મરી પાઉડર ને બદામ ની કતરણ ઉમેરો

  4. 4

    તૈયાર છે ટેસ્ટી હેલ્ધી સુપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ

Similar Recipes