બીટરૂટ કડૅ કબાબ (Beetroot Curd Kebab Recipe In Gujarati)

#KK
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
Winter Recipe. મેં આ રેસિપી નેહા દિપક શાહ ની થોડી મેથડ થી બનાવી છે, જ્યારે તીખાશ ને તેલ ઓછું ખાવા નું ત્યારે આ રેસિપી અનુસરી ને કરી શકાય.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મસ્કા દહીં લો, તેમાં દાળીયા કોથમીર ચટણી, કોપરાનું ખમણ, શીંગદાણા ભુક્કો, મીઠું, ઉમેરો અને એકદમ મીકસ કરો, ત્યારબાદ ૧૦ મીનીટ માટે ફ્રીઝરમાં મૂકો.
- 2
ત્યારબાદ એક થાળીમાં બીટનું ખમણ કરો,અને એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ, જીરું ઉમેરો અને ખમણેલું બીટ ઉમેરો અને તેમાં ચટણી, મીઠું,હળદર,લાલ મરચું પાઉડર ઉમેરો અને પછી રાંધેલા ભાત, પૌંઆ પાઉડર, પનીર ઉમેરો અને મીક્સ કરો.
- 3
પછી હાટૅ શેઈપ બીબામાં નીચે બીટ, વચ્ચે દહીં મસ્કા સ્ટફિંગ,ફરી ઉપર બીટ નું મિશ્રણ પાથરી અને નોનસ્ટિક તાવી માં સેલો ફ્રાય કરો.
- 4
તો તૈયાર છે બીટ રૂટ કડૅ કબાબ/કટલેસ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ