ફરાળી સ્વીટ પોટેટો ચાટ (Farali Sweet Potato Chaat Recipe In Gujarati)

ફરાળી સ્વીટ પોટેટો ચાટ (Farali Sweet Potato Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શક્કરિયા ને ધોઈ લો અને તેને બાફી લો અને તેને છોલી ને ગોળ ટુકડા કરી લો અને તેલ ગરમ કરી તેમાં ફ્રાય કરી લો જેથી તે ક્રિસ્પી થઈ જાય
- 2
હવે સર્વિગ પ્લેટ માં શક્કરિયા નું લેયર કરવું અને તેમાં મીઠું દહીં, લીલી ચટણી, આંબલી ની ચટણી લગાવો અને તેમાં મીઠું, મરી પાઉડર, જીરા પાઉડર સ્પ્રિંકલ કરો
- 3
હવે ફરી તેના પર શક્કરિયા નું લેયર કરવું અને મીઠું દહીં, લીલી ચટણી, આંબલી ની ચટણી લગાવો અને તેમાં મીઠું, મરી પાઉડર, જીરા પાઉડર સ્પ્રીંકલ કરો અને તેમાં શેકેલા શીંગદાણા, ટુટી ફ્રુટી અને કોથમીર થી સજાવી સર્વ કરો આ ચાટ ખૂબ જ ટેસ્ટી લાગે છે
- 4
Note = જો તમે આ ચાટ ઉપવાસ ના હોય ત્યારે ખાવું હોય તો તેમાં તમે ડુંગળી ઝીણી સેવ વગેરે નાખી શકો છો અને ઉપવાસ માટે લીલી ચટણી અને આંબલી ની ચટણી બનાવો ત્યારે સિંધવ મીઠું યુઝ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્વીટ પોટેટો ચાટ (Sweet Potato Chaat Recipe In Gujarati)
#FRશિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી Falguni Shah -
-
સાબુદાણાની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujrati Amita Soni -
સ્વીટ પોટેટો ચાટ(Sweet potato chat recipe in gujarati)
શક્કરિયા કેરોટીન થી સમૃદ્ધ છે .શક્કરિયા માનવ શરીર માટે લાભો થી ભરપૂર છે .શક્કરિયા માં કાર્બોહાઈડ્રેડ ,ફાઈબર ,વિટામિન એ ,બી ,સી આવેલું છે .શક્કરિયા બાળકો માટે ખાવું ખુબ જરૂરી છે .બાળકો ની વૃદ્ધિ અચાનક બંધ થઈ જાય તો શક્કરિયા ખાવા થી સારું થઈ શકે છે .શક્કરિયા આંખો માટે ખુબ જ ફાયદાકારક છે .શક્કરિયા ખાવા થી હાડકા મજબૂત બને છે અને હૃદય ની બીમારીથી પણ રાહત મળે છે .#GA4#Week11Sweet potato Rekha Ramchandani -
-
ફરાળી બારબેક્યું (Farali Barbecue Recipe In Gujarati)
#XS#ChristmasRecipe#WEEK9#MBR9#cookpadindia#cookpadgujarati#ફરાળીબાર્બીકયૂરેસીપી#બાર્બીકયૂરેસીપી આમ તો બાર્બીકયૂ બનાવીએ એટલે તેમાં કેપ્સીકમ, પનીર,ડુંગળી અને ટામેટાં સાથે રેડ કલર માં જ બનાવીએ છીએ....... પણઆજે મેં બટાકા, સૂરણ,શક્કરિયા અને રતાળું નો ઉપયોગ કરી ને ફરાળી બાર્બીકયૂ બનાવ્યાં છે...ઈ પણ ઓવન કે બાર્બીકયૂ સ્ટીક (સ્ક્રુવર) ના ઉપયોગ વગર...ચમચી કે ફોક ના પાછળના ભાગમાં લગાવી ને ગેસ પર શેકી...તમારી મરજી મુજબ તમને ગમે તેટલા રોસ્ટ કરી શકો છો...તલ સાથે શેકવાથી તેનો બર્ન કર્ચી ટેસ્ટ કંઈક અલગ જ આવશે. Krishna Dholakia -
-
સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Sweet Potato French Fries Recipe In Gujarati)
#SF#street food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
#FRશિવરાત્રી પર સાજે ડીનર માં ગરમાગરમ ફરાળી બફવડા મોળા દહીં સાથે ખાવા ની ખુબ જ મજા આવે છે Pinal Patel -
સ્વીટ પોટેટો ચીપ્સ (Sweet Potato Chips Recipe in Gujarati)
સ્વાદિષ્ટ સ્વીટ પોટેટો ચીપ્સ ઓવનમાં બેક કરીને બનાવવામાં આવી છે જેમાં ખૂબ જ ઓછું તેલ અને મસાલા ઉમેરાયા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે જે ઉપવાસ કરતા લોકો માટે પણ એકદમ અનુકૂળ આવે એવી છે. આ ચીપ્સ ને મીન્ટી યોગર્ટ ડીપ અથવા તો કોઈ પણ પ્રકારની ચટણી કે ડીપ સાથે સર્વ કરી શકાય. spicequeen -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ Jayshree Doshi -
-
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani -
સાબુદાણા નાં ફરાળી દહીંવડા (Sabudana Farali Dahivada Recipe In Gujarati)
#FR #સાબુદાણા_દહીંવડા #ફરાળી_દહીંવડા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ વખતે એકાદશી અને મહાશિવરાત્રી પર્વ નાં દિવસે મેં સાબુદાણા નાં વડા ને એક નવું રૂપ આપ્યું અને નવીનતા આપી, પ્રયાસ સફળ રહ્યો. ગરમાગરમ સાબુદાણા નાં વડા તો ખાતા જ હોઈએ છીએ. પણ ઠંડા દહીં સાબુદાણા વડા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.સાબુદાણા નાં વડા તો બધાં ને જ ભાવે છે. મને મસાલા દહીં માં ડીપ કરીને ખાવાનો આનંદ વધુ આવે છે. તો હું આજે દહીં સાબુદાણા વડા તરીકે સર્વ કરું છું. Manisha Sampat -
સ્વીટ પોટેટો ચાટ (Sweet potato chaat recipe in Gujarati)
#નોર્થ #માઇઇબુક #પોસ્ટ38પ્રોટીન 40 ગ્રામ,કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેડ 50 ગ્રામ,ફ્ટ્સ 15 ગ્રામ,ફાઇબર 18 ગ્રામ Ami Desai -
રતાળુ અને શક્કરિયા ના ફરાળી કબાબ (Ratalu Shakkariya Farali Kebab Recipe In Gujarati)
#KK#FR#Stuff Kebab Rita Gajjar -
ગાર્લીક પોટેટો ટીક્કી ચાટ (Garlic potato tikki chaat recipe in Gujarati)
#GA4 #week24GarlicPost - 35 સામાન્ય રીતે ટીક્કી ચાટ બનાવવા માટે કંદમૂળ નો ઉપયોગ થાય છે અને જૈન ટીક્કી બનાવવી હોય તો કાચા કેળાનો ઉપયોગ કરાય છે....મેં બાફેલા બટાકામાં લીલું લસણ ઉમેરી ટીકકીને એક અલગ ફ્લેવર આપી છે...સાથે સૂકા મસાલા પણ ઉમેરી ચટપટી ચાટ ડીશ બનાવી છે... Sudha Banjara Vasani -
સ્વીટ પોટેટો ચાટ (Sweet Potato Chaat Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે મારા બાળકોને બહુ ફેવરેટ છે Falguni Shah -
-
સ્વીટ પોટેટો કોર્ન સૂપ(sweet potato corn soup recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલઓમજી પહેલી વાર આ કોમ્બિનેશન બનાવ્યું છે અને ખૂબ જ સરસ બન્યું. કંઇક નવો સ્વાદ છે અને મોનસૂન ની મજા માણવા માટે આ બેસ્ટ વાનગી છે. જરૂર થી બનાવજો. Chandni Modi -
-
ફરાળી આલુ દહીં વડા (Farali Aloo Dahi VAda Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FR Sneha Patel -
-
-
-
-
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
ફરાળી પાપડી ચાટ (Farali Papdi Chaat Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak
More Recipes
ટિપ્પણીઓ (7)