રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપેલી લિંક પ્રમાણે ભાજી બનાવી લો.
- 2
હવે બનાવેલી રોટલી ના બે ભાગ કરી કોન નો શેપ્ આપી બનાવેલી લઈ થી ચોંટાડી દો. ત્યાર બાદ તેલ ગરમ કરી બનાવેલા કોન મા વચ્ચે વેલણ રાખી ને તળી લેવા.આવી રીતે બધા કોન બનાવી ને તળી લેવા.
- 3
હવે બનાવેલા કોન મા ભાજી ભરી લો.ત્યાર બાદ તેમાં ઉપર ગળી ચટણી લગાવો.પછી તેના ઉપર સમારેલી ડુંગળી,કોથમીર અને નાયલોન સેવ લગાવી લો.આવી રીતે બધા કોન બનાવી લો.
- 4
ત્યાર બાદ તેને એક પ્લેટ માં લઇ સર્વ કરો.તો તૈયાર છે જામનગર નું ફેમસ સ્ટ્રીટ ફુડ ભાજી કોન.આમાં ઉપર ચીઝ નાખવું હોય તો નાખી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16849535











ટિપ્પણીઓ (3)