અળસીનો મુખવાસ

Priti Shah @cook_24665640
અળસીમાં રહેલું ફાઇબર બાઇલ જ્યૂસ વધારવાનું કામ કરે છે. અળસીના બીજમાં રહેલી તાકાત હાઇ બીપીને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ સાથે જ કોલેસ્ટ્રોલ, બ્લડ સર્કુલેશન અને હાર્ટને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આ સાથેજ તમને હાઇ બીપીની સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે.

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16919105

ટિપ્પણીઓ