ફયાઇ વેજ મોમોઝ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ મા મીઠું તેલ નાખી પાણી ની મદદ થી સોફ્ટ મીડિયમ ડો તૈયાર કરો તેને થોડી વાર ઢાંકી ને રાખો ત્યાર બાદ પેન મા તેલ ગરમ થાય એટલેમરચા આદુ લસણ કાંદા ને ગોલ્ડન કરો
- 2
ત્યાર બાદ તેમા વેજીટેબલ નાખી ફુલ ફલેમ પર થોડા,કુક થાય એટલે સોસ મીઠું મરી કોથમીર વિનેગર નાખી બરાબર મિક્સ કરો તેને ઠંડુ થવા દો
- 3
હવે લોટ માથી મીડિયમ પૂરી વણીસ્ટફીંગ ભરો આ રીતે મોમોઝ વાળી લો ત્યાર બાદ સ્ટીમર મા 10 મિનિટ સ્ટીમ કરવા
- 4
ત્યાર બાદ તેને ફરી ઠંડા થવા દો
- 5
હવે તેલ મીડિયમ ગરમ થાય એટલે થોડા થૉડા મોમોઝ ને ફયાઈ કરી લો
- 6
ત્યાર બાદ તેને ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે ફયાઇ વેજ મોમોઝ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
-
વેજ પેરી પેરી નુડલ્સ (Veg Peri Peri Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
કોબીજ ડ્રાય મંચુરીયન (Cabbage Dry Manchurian Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
સેઝવાન સ્પ્રિંગ રોલ (Schezwan Spring Roll Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
વેજ ક્રિસપી સ્પ્રિંગ રોલ (Veg. Crispy Spring Roll Recipe In Gujarati)
#EB#Cookpadindia#cookpadgujarati Sneha Patel -
સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
પેરી પેરી વેજ મોમોઝ (Peri Peri Veg Momos Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
ચાઇનીશ સમોસા કિડસ સ્પેશિયલ (Chinese Samosa Kida Special Recipe In Gujarati)
#Cookpadindia#cookpadgujarati#MBR8 Sneha Patel -
મનચાઉં નુડલ્સ સૂપ (Manchow Noodles Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
-
સ્પાઇસી ભાજી પાવ બોમ્બે સ્ટ્રીટ ફુડ (Spicy Bhaji Pav Bombay Street Food Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
સેઝવાન ચાઇનીઝ ભેળ (Schezwan Chinese Bhel Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
-
-
મેયો વેજ ગ્રીલ સેન્ડવીચ (Mayo Veg Grill Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
વેજ સેઝવાન ચાઉમીન (Veg Schezwan Chow Mein Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
-
-
પાલક પૌંઆ કબાબ (Palak Pauva Kebab Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub #BW Sneha Patel -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SD Sneha Patel -
બટર ચીઝ પનીર સુરતી ગોટાળો (Batter Cheese Paneer Surti Gotala Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
ઈન્સ્ટન્ટ પનીર 65 (Instant Paneer 65 Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
સ્પાઇસી હોટ એન્ડ સોર સુપ (Spicy Hot N Sour Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
બટર વેજ જયપુરી (Butter Veg Jaipuri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
પનીર સ્ટફ કેપ્સીકમ વીથ રેડ ગ્રેવી(Paneer Stuff Capsicum With Red Gravy Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW3#TheChefStory Sneha Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16795998
ટિપ્પણીઓ