જામફળ શોર્ટ્સ

#par
PartySnackRecipe
પાર્ટી માં વેલ કમ ડ્રીંક તરીકે નાના ગ્લાસ માં સર્વ કરવામાં આવે છે..
ઘણા સિંગલ fruits ના અથવા તો મિક્સ ફ્રુટ કે ટ્રોપીકલ ફ્રુટ ના શોર્ટ્સ બને છે..આજે મેં લાલ જામફળ ના શોર્ટ્સ બનાવી ને પીરસ્યા છે.
જામફળ શોર્ટ્સ
#par
PartySnackRecipe
પાર્ટી માં વેલ કમ ડ્રીંક તરીકે નાના ગ્લાસ માં સર્વ કરવામાં આવે છે..
ઘણા સિંગલ fruits ના અથવા તો મિક્સ ફ્રુટ કે ટ્રોપીકલ ફ્રુટ ના શોર્ટ્સ બને છે..આજે મેં લાલ જામફળ ના શોર્ટ્સ બનાવી ને પીરસ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
જામફળ ને ધોઈ સ્કિન પીલ કરી કટકા કરી લેવા.. તેમજ યુઝ કરવાની અન્ય સામગ્રી એકઠી કરી લેવી.
- 2
મિક્સી ના બાઉલ માં જામફળ ના કટકા,આદુ ના કટકા,ફુદીનો,ખાંડ અને મીઠું નાખી pulse mode પર ૨-૩ વાર ફેરવી લેવું. ત્યારબાદ મિશ્રણ ને ગરણી થી ગાળી લેવું જેથી બધા બી જુદા થઈ જાય.
ત્યારબાદ ફ્રીઝ માં ઠંડું કરવા મૂકવું. - 3
હવે આ ગાઢા મિશ્રણ માં પાણી એક કરી, શોર્ટ ગ્લાસ માં પોર કરી જામફળ ની રીંગ થી સજાવી ઠંડુ ઠંડુ સર્વ કરવું..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જામફળ અને ફુદીના નું જ્યૂસ (Jamfal Pudina Juice Recipe In Gujarati)
અત્યારે લાલ જામફળ ની સીઝન છે તો આજે મને મન થઈ ગયું ખાવાનું..થોડા કાપીને ખાધા અને થોડા નું શરબત બનાવ્યું .બહુ જ ટેસ્ટી અને ઠંડુ ઠંડુ ...મજ્જા આવી ગઈ.. Sangita Vyas -
જામફળ ચટણી
#અથાણાં#જૂનસ્ટારજામફળ એ વિટામિન સી, પોટેશિયમ અને ફાઇબર થી ભરપૂર હોય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ને લીધે તેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા છે.જામફળ ને આપણે ફળ તરીકે, શાક, જ્યુસ અને ચટણી માં વાપરીએ છીએ. Deepa Rupani -
જામફળ નો જૂયસ(Jamfal juice recipe in Gujarati)
અત્યારે શિયાળા ની સિઝન સુરુ થઇ છે જામફળ આ શિયાળા માં મળતુ ફળ છે તો મેં લાલ જામફળ નો જ્યુસ બનાવ્યો છે જે તમને ગમશે Kamini Patel -
જામફળ નું સલાડ (Jamfal Salad Recipe In Gujarati)
આજે શિરડી દર્શન કરવા જતા રસ્તા માં ઘણા બધા જામફળ વેચાતા જોવા મળ્યા..એના લાલ અને સફેદ પાકેલા હતા..મે ખરીદી લીધા .આજે સફેદ પાકેલા જામફળ કાપી ને ચાટ મસાલો સ્પ્રીંકલ કરી ને સલાડ જેવું બનાવ્યું. Sangita Vyas -
લાલ જામફળ નું શરબત (Red Jamfal Sharbat Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ ખુબ જ સરસ બની છેલાલ જામફળ થી બને છેજામફળ ની સીઝન મા ખાવાની મઝા અલગ જ હોય છે મેં લાલ જામફળ નું શરબત બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે કાચની બરણીમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો ફી્ઝ મા રાખવાનો છે જામફળ નો પલ્પતમે સ્ટોર કરી ને રાખ્યો હોય તો જ્યારે મન થાય ત્યારે પીવી સકો છો#RC3#Redrecipies#week3 chef Nidhi Bole -
જામફળ સ્મૂૂથી
#ફ્રૂટ્સલાલ જમફળ ફક્ત શિયાળ માં જ આવે .સફેદ જમફળ અને લાલ જામફળ બંને ની મીઠાશ અલગ હોઈ છે.અત્યારે તો સફેદ જામફળ બારેમાસ મળી રહે છે.જામફળ વિસે જ્યુસ બનાવવું અને તે વિસે વિચારવું પણ અઘરું છે.પણ મેં અહીં જોખમ લઈ ને જામફળ નું જ્યુસ બનાવ્યું અને ખરે ખરે સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ બન્યું. Parul Bhimani -
એપલ હલવા વિથ દાડમ કેન્ડી અને જામફળ નો જ્યુશ
#SG2અત્યારે આવતા ફ્રુટ દાડમ , સફરજન અને જામફળ નો ઉપયોગ કરી ને નાના મોટા. બધા ને ખુજ ભાવે એવી ડીશ બનાવાની ટ્રાઈ કરી છે. Jasmina Shah -
જામફળ,સ્ટ્રોબેરી શેક, (જ્યુસ)
#goldenapron3#week -7#પઝલ -વર્ડ-સ્ટ્રોબેરી, ગ્વાવા જામફળ અને સ્ટ્રોબેરી નું મિક્સ કરી ને સરસ ટેનગી જ્યુસ બનાવ્યું છે. અને સુગરફ્રી છે. સ્વાદ માં પણ ભાવે તેવું ખટ મીઠું આ જ્યૂસ બન્યું છે. અને વધારે ટેસ્ટ માટે મેં સંચળ પાવડર નાખી સર્વ કર્યો છે.મોર્નિંગ માં જો 1 ગ્લાસ આ જ્યૂસ મળી જાય તો ખૂબ જ એનર્જી મળી રહે છે. Krishna Kholiya -
જામફળ ની ચટણી (Guava Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiજામફળ ફુદીના ની ચટણી Ketki Dave -
જામફળ અને સ્ટ્રોબેરી સ્કોવ્શ
#goldenapron3#Week 7#હોળીહમણાં સીઝનમાં જામફળ અને સ્ટૌબરી માર્કેટ માં ખુબ જ સરસ આવે છે અને હોળી ના રંગ ની સાથે મસ્ત લાલ કલર નુ હેલ્થ માટે ફાયદાકારક ...સ્કોવ્શ.. એકદમ સરળ રેસિપી સાથે બનાવી લો.. Sunita Vaghela -
-
દહીવાળું લાલ જામફળ નું શાક
#WLD#CWM2#Hathimasala#MBR7#WEEK7#દહીંવાળું લાલ જામફળ નું શાક Krishna Dholakia -
પ્લમ જ્યૂસ (Plum Juice Recipe In Gujarati)
#MVF#મોન્સુન_ફ્રૂટસ#cookpadgujarati પ્લમ (આલુ) એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે. તે વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સનો સારો સ્ત્રોત છે. પાકેલા આલુ સ્વાદમાં મીઠા હોય છે. પ્લમ્સ કાળા, લાલ, નારંગી અથવા લીલા રંગના હોઈ શકે છે. આલુ તાજા ખાઈ શકાય છે. તેનો ઉપયોગ જામ, રસ, વાઇન, કેક અથવા સલાડ બનાવવામાં પણ થઈ શકે છે. સૂકા આલુને પ્રુન્સ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં ઘણા એન્ટીઑકિસડન્ટો હોય છે. પ્લમ અને પ્રુન્સ બંને તેમની રેચક અસર માટે જાણીતા છે. તેમનો રસ પાચનતંત્રની કામગીરીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. Daxa Parmar -
જામફળ નો સૂપ
#ફ્રૂટસજયારે જામફળ ઘર માં આવે એટલે બધાનેજ ખબર પડી જાય. કેમકે તેની સુગંધ ખુબ સરસ હોય છે અને દૂર સુધી ફેલાતી હોય છે. શિયાળા માં ખુબ સરસ જામફળ મળતાં હોય છે. જામફળ માં રહેલાં ખનીજ અને વિટામિન શરીર માટે ખુબ ઉપયોગી હોય છે માટે ડોક્ટર પણ જામફળ ખાવા ની સલાહ આપે છે. જામફળ થી ઇમ્યુનીટી સિસ્ટમ પણ મજબૂત બને છે. પણ ઘણી વખત તેના બીયા ને લીધે ઘણાં લોકો તેને ખાવા નું પસંદ કરતા નથી. ઘણાં લોકો તેનું શરબત બનાવી બારેમાસ ફ્રિજ માં સ્ટોર કરી રાખે છે. જામફળ કફ કારક પણ છે જો ઠંડુ પીવાથી ઘણી વાર ઉધરસ થાય છે. જેથી હું તેનો સૂપ બનાવું છું. ગરમ સૂપ પીવાનો ખુબ સરસ લાગે છે. અને તેનાથી પેટ પણ ભરાય જાય છે. જો સવારે 1 બાઉલ સૂપ પીઓ તો લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Daxita Shah -
લાલ જામફળ પલ્પ (Red Guava Pulp Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujratiલાલ જામફળ પલ્પ લાલ જામફળ પલ્પબનાવી ફ્રીઝર મા સ્ટોર કરી શકાય છે... એમાંથી જ્યુસ, માર્ટિની, ચટણીવગેરે બનાવી શકાય Ketki Dave -
લાલ જામફળ નું જયુસ (Red Jamfal Juice Recipe In Gujarati)
અત્યારે અમારે અહીંયા લાલ જામફળ સરસ મળે છે. તો આજે મેં જામફળ નું જયુસ બનાવ્યું. Sonal Modha -
લાલ જામફળ સુપ (Red Guava Soup Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiલાલ જામફળ સુપ Ketki Dave -
જામફળ બીટરુટ જ્યુસ (Guava Beetroot Juice Recipe In Gujarati)
#SJC શિયાળા માં જામફળ સરસ લાલ અને સફેદ આવે છે.સફેદ જામફળ નાં જ્યુસ ને લાલ બનાવવા માટે બીટરુટ ઉમેરી ને જ્યુસ બનાવ્યો છે.કલર ની સાથે સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Bina Mithani -
લાલ જામફળ જ્યુસ (Red Guava Juice Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujaratiલાલ જામફળ નો જ્યુસ Ketki Dave -
વોટરમેલન એન્ડ ચીઝ બાઈટ્સ
#parઅ યુનિક ફેસ્ટીવ પાર્ટી લાઈન અપ જે પાર્ટી ને હીટ બનાવશે.અ ક્વીક એન્ડ ઈઝી પાર્ટી સ્ટાટર જે હાર્ડ અને સોફટ ડ્રીંક , બનેં સાથે સર્વ થઈ શકે છે . Bina Samir Telivala -
-
પિંક પેન્થર્સ
એકદમ પોષ્ટિક વેલ્કમ્ ડ્રિંક#એનિવર્સરીઆ ખૂબ જ પૌષ્ટિક અને ફાયદાકારક એનર્જી ડ્રોઈંગ છે આમાં બધા નેચરલ તત્વો છે.જેમકે જામફળ, જાસૂદ ના ફૂલ સંચળ ,ફુદીનો, સાકર આ બધું જ શરીરને ઠંડક આપે છે અને ગરમીમાં ખૂબ જ ઉપયોગી છે જરૂરથી ટ્રાય કરજો. Tejal Hiten Sheth -
જામફળ ફુદીના ની ચટણી (Jamfal Pudina Chutney Recipe In Gujarati)
જે લોકો આંબલી, લીંબુ કે એવી કોઈ ખટાશ ના ખાય શકતા હોય એને માટે આ જામફળ નીચટપટી ચટણી બેસ્ટ ઓપસન છે, . સાથે સાથે આ પાચન માં પણ મદદ રૂપ થાય છે. Manisha Kanzariya -
જામફળ નું શાક(Guava shaak recipe in Gujarati)
#cookpadturns4#fruitsજામફળ એ સીઝનલ ફળ છે. જામફળ માં વિટામિન A અને વિટામિન E પુષ્કળ પ્રમાણ માં હોય છે. એટલે આંખ તથા વાળ માટે ફાયદા કારક છે. તેમજ કોલેસ્ટ્રોલ ધટાડવા માં પણ ફાયદા કારક છે. જામફળ માંથી ચટણી, શરબત, રાઇતું, સૂપ વગેરે પણ બનાવી શકાય છે. જામફળ નું શરબત બનાવી આખુ વર્ષ સ્ટોર કરી શકાય છે. Daxita Shah -
જામફળ જામ જ્યુસ
#એનિવર્સરી#વીક1મહેમાનો નું વેલકમ એકદમ નવા જ્યુસ થી કરો.જે આજે મેં "જામફળ જામ જ્યુસ " બનાવી ને સ્વાગત કર્યું. એકવાર જરૂર થી ટ્રાય કરજો અને આવા જ્યુસ ની મજા માણો. Urvashi Mehta -
ગ્વાવા આઈસ્ક્રીમ (Guava ice cream recipe in gujarati)
#CookpadTurns4#Theam1#fruitજામફળ શિયાળામાં મળતું ટેસ્ટી કલરફૂલ અને હેલ્ધી ફ્રુટ છે. એમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર સારા એવા પ્રમાણમાં હોય છે. તો આવા હેલ્ધી ફ્રુટ માંથી મે બધાનો ઓલ ટાઈમ ફેવરિટ આઈસ્ક્રીમ બનાવ્યો છે.કુકપેડ ના જન્મદિવસ માટે ડેઝર્ટ તો બનતા હૈ. યુનિક અને રીફ્રેશીન્ગ ટેસ્ટ સાથે. તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
લાલ મરચું અને મીઠા વાળાં લાલ જમફળ
#cookpadIndia#cookpadgujarati#MBR5#Week 5 આજે લાલ જામફળ લાલ મરચું અને મીઠું મિક્ષ કરી ને બનાવ્યાં. Krishna Dholakia -
જામુન શોટ્સ
#goldenapron #Week 13 આજકાલ આ ડ્રીંક ખૂબ પસંદ કરવામાં આવે છે. જે સ્વાદ સાથે હેલ્થ ને પણ ફાયદાકારક છે. આ ખૂબ રીફ્રેશીંગ ડ્રીંક છે. Bijal Thaker -
અમેરિકન ડ્રાય ફ્રુટ શ્રીખંડ સ્ફુપ
#હોળીનોર્મલી શિખંડ ને પૂરી અથવા કોઈ પણ main course સાથે સર્વ કરવામાં આવે છે પરંતુ મેં અહિંયા હોળી ની પાર્ટી માટે નાના સ્કૂપ તરીકે સર્વ કરીને એક નવું સ્વરૂપ આપ્યું છે Anjali Vizag Chawla -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#trend૩#week3રોગપ્રતિકારક શક્તિ વધારનાર ઉકાળો જે માં મેં ધણાં જ પ્રકારની ઔષધીઓ મિક્સ કરેલ છે જે પીવાથી ઇમ્યુનિટી (રોગપ્રતિરોધક) મજબૂત બને છે. Sonal Shah
More Recipes
ટિપ્પણીઓ (7)