જાંબુ સ્મૂધી (Black berry smoothie recipe in Gujarati)

#રથયાત્રાસ્પેશિયલ
#રથયાત્રાસ્પેશિયલ
જાંબુ સ્મૂધી
આજે પ્રભુ જગન્નાથજી ને પ્રસાદમાં જાંબુ અર્પણ કરવામાં આવે છે તો મે પ્રસાદ ધરાવી ને પછી જાંબુ માં થી સૌ ની ફેવરિટ સ્મૂધી બનાવી...જેમાં દહીં...સાકર....સંચળ પાવડર નો ઉપયોગ કરીને... જાંબુ ના ફાયદા:- તેમાં રોગ પ્રતિકારક શકિત રહેલ છે... જાંબુ માં આયર્ન, ફોસ્ફરસ તેમજ ફોલિક એસિડ રહેલા છે તેથી તે ડાયાબિટીસ તેમજ પેટના રોગો માટે પણ ખૂબ ગુણકારી છે.

Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)