રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ નીચે મુજબ માપાનુસાર દુધી,ધોઈને છીણી લ્યો.
- 2
ત્યારબાદ,તાસળા માં ઘી ગરમ થવા મુકો અને તેમાં છીણેલી દૂધી ઉમેરો.અને હલાવતા રહેતા વડે.નહિ તો દુધી તાસળા સાથે ચઈપકવઆ લાગશે.
- 3
ત્યારબાદ, ૨૫૦ ગ્રામ પેંડા લ્યો અને ભુક્કો કરી
લ્યો.અને દુધી ચડે ત્યા સુધી ઈલાયચી વાટી લ્યો. - 4
અને સાથે ૧ વાટકી જેટલું દૂધ પણ કાઢી લ્યો.
અને દૂધ અને ખાંડ ઉમેરો - 5
ત્યારબાદ વધારે સ્વાદિષ્ટ બનાવવા પેંડા કે માવો ઉમેરો.અને જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ થઈ હલવો ના બની જાય ત્યાં સુધી હલાવતા રહો.
અને છેલ્લે જો ઈચ્છો તો ગાર્નિશ કરવા ડ્રાયફ્રુટસ પણ ઉમેરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17048591















ટિપ્પણીઓ