આલુ પનીર પેટીસ ફરાળી

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાને મેશ કરી લો પનીર ને છીણી લો.પછી ઉપર જણાવેલ દરેક સામગ્રી આપણા ટેસ્ટ મુજબ ઉમેરી સારી રીતે મિક્સ કરી તૈયાર મિશ્રણ ને ફ્રીઝમાં 15 થી 20 મિનિટ રાખો
- 2
તેમાંથી મન પસંદ આકારની ટીકીઓ વાળીને ઉપર તેલ સ્પ્રેડ કરી માઈક્રોવેવ ગ્રીલ મોલ્ડ પર 10 થી 15 મિનિટ (ગુલાબી થાય ત્યાં સુધી) ગ્રીલ કરી એક બાજુ ગુલાબી થાય એટલે ફેરવી બીજી બાજુ ગુલાબી થાય ત્યાં સુધી ગ્રીલ કરી લો.(નોન સ્ટિક તવા પર બંને બાજુ ગુલાબી થાય તે રીતે સેલો ફ્રાય કરી શકાય)
- 3
ગરમા ગરમ આલુ પનીર ટીકી ખજૂરની ચટણી કે દહીં ની સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફરાળી પેટીસ
#EB#Week15#ff2#Fried Faradi Receipe# Cookpadindia#Cookpadgujaratiઅટયરે ઉપવાસ માં આ પેટીસ ખાવા ની મઝા આવે છે. Alpa Pandya -
પનીર ટીકા મસાલા (ધાબા સ્ટાઈલ)
#goldenapron3#વીક 12આ ધાબા સ્ટાઈલ બનેલી રેસીપી છે જેથી થોડી બટરી ને યમી સ્પાઈસી ટેસ્ટ લાગે છે. Vatsala Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર લબાબદાર (રેસ્ટોરન્ટ સ્ટાઈલ)
#શાક#Goldenapron#post20#આ ડીશ પંજાબી છે જેમાં ટામેટા, કાજુ,લવીંગ,ઈલાયચી,મીઠું લસણ ,આદુ પાણીમાં ઉકાળી,વાટીને ગ્રેવીમાં ઉમેરી અલગ જ ટેસ્ટ આપ્યો છે.આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
પનીર મસાલા કરી(Paneer Masala Curry Recipe in Gujarati)
#MW2તમે બધા એ પનીર ની ઘણી બઘી સબ્જી ખાધી હશે મેં આજે આ પનીર ની કરી બનાવી છે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં બનાવી છે બવ જ સરસ બની છે તમે બધા પણ જરૂર ટ્રાય કરજો આ સ્વાદિષ્ટ પનીર મસાલા કરી. charmi jobanputra -
-
-
-
મટર પનીર
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીઆ શાક સ્પાઈસીનૈ ટેસ્ટી લાગે છે. પનીર હોવાથી પ્રોટીન થી ભરપુર છે. આમાં ડુંગળી લસણ નથી એટલે જૈન શાક તરીકે ઉપયોગ કરી શકાય. Vatsala Desai -
-
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આજે અગિયારસ નિમિત્તે ને રાજગરાના લોટનો ઉપયોગ કરીને ફરાળી આલુપરોઠા બનાવ્યા છે તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ચીઝી પાલખ પનીર મફીન્સ ( Cheesy Palak Paneer Muffins recipe in Gu
#RB12#LBમફીન્સ મોટા ભાગે સ્વીટ બનતા હોય છે. પણ બાળકો ને શાકભાજી અને પનીર તથા ચીઝ ઉમેરી ને સેવરી મફીન્સ બનાવી ને આપવા થી સરળતાથી હેલ્ધી અને ટેસ્ટી મફીન્સ આપી શકાય છે. Harita Mendha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17049990
ટિપ્પણીઓ