ભાતના ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
વધેલા ભાત ને 2 કલાક છાસ માં પલાળી રાખવા તરત જ બનાવવું હોય તો થોડી ખાટી છાસ લઈ લેવાની. ત્યાર બાદ ભાતમાં લોટ, કાંદો, ધાણા, મરચાં અને બધા મસાલા મિક્સ કરી લો.
- 2
હવે મસળી સરસ મિક્સ કરી તેલ ગરમ કરવા મૂકો હવે મિશ્રણ માં 1 ચમચી ગરમ તેલ અને અડધા લીંબુનો રસ ઉમેરી સરસ હલાવી લ્યો અને હાથ માં થોડું થોડું મિશ્રણ લઈ ગરમ તેલમાં ભજીયા મૂકી દો એની જાતે ઉપર આવે પછી ઊલટ પુલટ કરી ગોલ્ડન ક્રિસ્પી ભજીયા. તળી લો. પછી ગરમ જ સર્વ કરો.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17219846













ટિપ્પણીઓ (5)