CookpadCookpad
ゲスト
新規登録またはログイン
レシピの保存や投稿、つくれぽの投稿ができます
  • さがす
  • プレミアムサービス
    • プレミアムレシピ
    • 殿堂入りレシピ
    • 話題のレシピ
    • 専門家厳選レシピ
    • プレミアム献立
    • デイリーアクセス数ランキング
  • プレミアムサービス
  • レシピチャレンジ
  • パートナープログラム
  • ヘルプ
  • 意見を送る
  • 国または地域
  • きろく
きろく
レシピの保存、レシピの作成をおこなうにはログインしてください
CookpadCookpad
Mittu Dave's header image
Mittu Dave

Mittu Dave

@Mittu12
  • ブロック
3 フォロー中 28 フォロワー
登録情報を編集
  • レシピ (101)
  • つくれぽ (19)
  • કોબીજ નાં ડ્રાય મંચુરિયન (Cabbage Dry Manchurian Recipe In Gujarati)

    ૫૦૦ ગ્રામ કોબીજ છીણેલું • ૨ ટે સ્પૂન મેંદો • ટેબલ સ્પૂન કોનફ્લોર • સૂકી ડુંગળી ઝીણી સમારેલી • ૨ ટે સ્પૂન આદુ લસણ ની પેસ્ટ • મીઠું સ્વાદાનુસાર • ૨ ટે સ્પૂન સોયા સોસ • રેડ ચીલી સોસ • મરી પાઉડર • લીલી ડુંગળી ઝીણી સમારેલી • લીલાં મરચાં ઝીણાં સમારેલાં • કોથમીર ઝીણી સમારેલી •
    • ૪ વ્યક્તિ માટે
  • વઘારેલા મરચાં

    થી ૧૦ મરચાં • તેલ • મીઠું સ્વાદાનુસાર • લાલ મરચું પાઉડર • હળદર • ટેબલ સ્પૂન ધાણાજીરું • રાઈ,જીરું • હિંગ
    • 1
  • ગ્રીન ચટણી પ્રીમીકસ (Green Chutney Premix Recipe In Gujarati)

    ૧ કપ કોથમીર નો પાઉડર • ૧ ટી સ્પૂન આદુ નો પાઉડર • ૧/૪ ટી સ્પૂન લીંબુ ના ફૂલ • ૧ ટેબલ સ્પૂન મીઠું ને સંચળ • ૧ ટેબલ સ્પૂન લીલાં મરચાં નો પાઉડર • ૧/૨ ટી સ્પૂન ખાંડ • ૧ ટેબલ સ્પૂન દાળિયા
    • 1
  • લાલ મરચાં લસણ ની ચટણી નું પ્રીમિકસ (Lal Marcha Lasan Chutney Premix Recipe In Gujarati)

    ટેબલ સ્પૂન લસણ નો પાઉડર • ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું પાઉડર • ટેબલ સ્પૂન તીખું લાલ મરચું પાઉડર • ટેબલ સ્પૂન જીરું પાઉડર • ટેબલ સ્પૂન મીઠું • ટેબલ સ્પૂન તેલ
    • લસણ નો પાઉડર (Garlic Powder Recipe In Gujarati)

      ૨૫૦ ગ્રામ સૂકું લસણ
      • રોટલી નાં મસાલા વાળા ખાખરા (Rotli Masala Khakhra Recipe In Gujarati)

        વધેલી રોટલી • મીઠું સ્વાદાનુસાર • લાલ મરચું પાઉડર • ચાટ મસાલો • ઘી
        • લસૂની દાલ ખીચડી (Lasuni Dal Khichdi Recipe In Gujarati)

          ચોખા • મગની મોગરદાળ • ડુંગળી ઝીણી સમારેલી • ટામેટાં ઝીણાં સમારેલાં • લસણ • લીલા મરચાં • નાનો કટકો આદું • જીરું • હિંગ • હળદર • તમાલપત્ર • લાલ મરચું પાઉડર •
          • ૪ વ્યક્તિ માટે
        • કોથમીર નાં ડાળખાંની તીખી અને ચટપટી ચટણી

          કોથમીર નાં ડાળખાં ઝીણાં સમારેલાં • ૬-૭ કળી લસણ • લીબુનો રસ • ટેબલ સ્પૂન શીંગદાણા • લીલાં મરચાં • મીઠું સ્વાદાનુસાર • ટેબલ સ્પૂન ખાંડ
          • 1
        • વસંતપંચમીના દિવસે વસંતી શીરો

          સોજી • ઘી • ૧૧/૨ ગ્લાસ ગરમ પાણી • કાજુ,બદામ • ખાંડ • ઓરેન્જ ફૂડ કલર
          • ૪ વ્યક્તિ માટે
        • સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)

          ૨૫ થી ૩૦ સુકા લાલ મરચા • ૧૦ ટેબલ સ્પૂન સુકા ધાણા • ચણાની દાળ • અડદ ની દાળ • ચોખા • મેથી નાં દાણા • જીરું • રાઈ • હિંગ • હળદર • મીઠું સ્વાદાનુસાર • કાશ્મીરી લાલ મરચું પાઉડર •
          • કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)

            મેથી ધોઈ ને કોરી કરેલી ચૂંટેલી
            • બાજરી નાં લોટ ના પરોઠા (Bajri Flour Paratha Recipe In Gujarati)

              બાજરી નો લોટ • ઘઉં નો ઝીણો લોટ • ડુંગળી ઝીણી સમારેલી • મેથી ઝીણી સમારેલી • તલ • અજમો • લીલું લસણ ને મરચાં ની પેસ્ટ • મીઠું સ્વાદાનુસાર • ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર • હળદર • ઘી સેકવા માટે
              • ૪ વ્યક્તિ માટે
              • 1
            • મિની હાંડવો (Mini Handvo Recipe In Gujarati)

              હાંડવા નો લોટ • ખાટું દહીં • મેથી ઝીણી સમારેલી • ૧ કપ તુવેર નાં દાણા • ટેબલ સ્પૂન આદુ મરચાં ને લસણ ની પેસ્ટ • શીંગદાણા, • ટેબલ સ્પૂન તલ • ટેબલ સ્પૂન રાઈ • સીંગતેલ • હિંગ • લીમડા નાં પાન • કોથમીર •
              • ૪ વ્યક્તિ માટે
              • 1
            • લેફ્ટ ઓવર રોટલી પુડલા (Left Over Rotli Pudla Recipe In Gujarati)

              વધેલી રોટલી • ચણાનો લોટ • ડુંગળી ઝીણી સમારેલી • લીલું લસણ ઝીણું સમારેલું • લીલું મરચું ઝીણું સમારેલું • મીઠું સ્વાદાનુસાર • લાલ મરચું પાઉડર • હળદર • કોથમીર • તેલ
              • રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)

                સફેદ વટાણા બાફેલા • ૫૦૦ ગ્રામ બટાકા બાફેલા ને મેસ કરેલા • ઝૂડી કોથમીર • ૩-૪ લીલા મરચાં • ૧૦૦ ગ્રામ ફૂદીનો • ટી સ્પૂન • સંચળ • ૧૦ થી ૧૨ લાલ સુકા મરચા • ૧૨ કળી લસણ • જીરું • મીઠું સ્વાદ અનુસાર • ૧૫૦ ગ્રામ સેવ •
                • ૬ વ્યક્તિ માટે
              • બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe In Gujarati)

                બાજરી નો લોટ • આદું, મરચાં ને લસણ ની પેસ્ટ • ટેબલ સ્પૂન ઝીણી સમારેલી મેથી • ટેબલ સ્પૂન તેલ • ટેબલ સ્પૂન તલ • મીઠું સ્વાદાનુસાર • હળદર • ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર
                • ૨ વ્યકિત માટે
              • પૌષ્ટિક દાળ (Nutritious Dal Recipe In Gujarati)

                મગની ફોતરા વાળી બાફેલી દાળ • મોટી ડુંગળી ઝીણી સમારેલી • મરચું ઝીણું સમારેલું • ટામેટું ઝીણું સમારેલું • ૬-૭ કળી લસણ ઝીણું સમારેલું • મીઠું સ્વાદાનુસાર • ટેબલ સ્પૂન લાલ મરચું પાઉડર • ટેબલ સ્પૂન ધાણજીરુ પાઉડર • હળદર • ગરમ મસાલો • તેલ • ૧ ટી સ્પૂન હિંગ •
                • ૪ વ્યક્તિ માટે
              • કાવો (Kava Recipe In Gujarati)

                પાણી • ૧ ટી સ્પૂન કોફી પાઉડર • નાનો કટકો આદું છીણેલું • સંચળ • મીઠું • મરી પાઉડર • તજ પાઉડર • લીંબુ નો રસ • ૧૦ થી ૧૨ પાન તુલસી નાં પાન • ૧૦ થી ૧૨ પાન ફુદીનાના પાન
                • ૨ વ્યક્તિ માટે
              • ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)

                ચણાનો લોટ • ચોખાનો લોટ • સોજી • ટેબલ સ્પૂન આદુ મરચા ને લસણ ની પેસ્ટ • મેથી ઝીણી સમારેલી • મીઠું સ્વાદાનુસાર • લાલ મરચું પાઉડર • હળદર • તેલ • ટામેટા • નાનો કટકો આદુ • કળી લસણ •
                • ૪ વ્યક્તિ માટે
                • 1
              • ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

                ૨૫૦ ગ્રામ સુરતી પાપડી • ૨૫૦ ગ્રામ મિર્ચી પાપડી • ૨૫૦ ગ્રામ વાલોર પાપડી • ૫૦૦ ગ્રામ તુવેરના નાં દાણા • ૪૦૦ ગ્રામ નાના લીલાં રવૈયા • નાની બટાકી • ૨૦૦ ગ્રામ રતાળુ • કાચા કેળા • ૨૦૦ ગ્રામ સુરણ • શક્કરિયાં • લીલા મરચાં મોટા • લાલ મરચું,મીઠું,ધાણા જીરું,હળદર,ગરમ મસાલો,જરૂર મુજબ •
                • 2
              もっと見る

              ご利用案内

              プレミアムサービス 会社概要 採用 ご意見 利用規約 コミュニティガイドライン 情報セキュリティ基本方針 プライバシーポリシー その他の規約 ヘルプ

              アプリをダウンロード

              Google Playでクックパッドアプリを開く App Storeでクックパッドアプリを開く
              Copyright © Cookpad Inc. All Rights Reserved
              プレミアムレシピ

              30万回以上作られた人気作者のレシピ

              ここでしか読めない、実績ある作者の自信作が揃っています。レシピを作ると、作者の応援につながります。

              詳しくはこちら
              close