લેફ્ટ ઓવર રોટલી પુડલા (Left Over Rotli Pudla Recipe In Gujarati)

Mittu Dave @Mittu12
મારા બાળકો ચણા નાં લોટ ના પુડલા નથી ખાતા પણ આવી રીતે બનાઉ તો સામેથી માંગી ને ખાય છે સવારનો હેલ્થી નાસ્તો છે. મોર્નિંગ નો હેલ્થી નાસ્તો લેફ્ટ ઓવર રોટલી પુડલા

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં લોટ,મીઠું,ડુંગળી, લસણ,મરચું,લાલ મરચાંની ભૂકી,હળદર,કોથમીર નાખી ખીરું તૈયાર કરો
- 2
એક તવી મૂકી તેની ઉપર તેમાં રોટલી મૂકી તેના પર ખીરું પાથરી તેને થોડીવાર ધીમા તાપે ચઢવા દો.
- 3
પછી બીજી બાજુ ફેરવી તેલ કે બટર મા સેકી લો.ઉપરથી ચીઝ પણ ભભરાવી સકાય છે ગ્રીન કે લાલ ચટણી કે સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15908880

ટિપ્પણીઓ