કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati)

megha vasani
megha vasani @cook_24467192
Junagadh

#GA4
#Week7
આજે અગિયારસ છે તો મે ફરાળી ડિશ બનાવી છે કેવી બની છે તમારા review આપી શકો છો.

#GA4
#Week7
આજે અગિયારસ છે તો મે ફરાળી ડિશ બનાવી છે કેવી બની છે તમારા review આપી શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 to 1.5 કલાક
  1. માંડવી બટેટા ની ખીચડી માટે :-
  2. 5-6 નંગબાફેલા બટેટાં
  3. 1મીડીયમ ટમેટું
  4. 2લીલા મરચા
  5. 1ટૂકડો આદુ નો
  6. મીઠા લીમડાના પાન
  7. ચપટીજીરુ
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1 ચમચીધાણા જીરું પાઉડર
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. 1 ચમચીખાંડ
  12. 1મીડીયમ લીંબું
  13. ધાણા ભાજી ગાનિઁશીગ માટે
  14. 3-4 ચમચીસીંગદાણા નો ભૂકો
  15. ફરાળી સીંગદાણા માટે
  16. સીંગદાણા તળેલા તમારી જરૂરિયાત મુજબ
  17. 3/4 ચમચીમરચું પાઉડર
  18. 1 ચમચીધાણાજીરું
  19. 1/2 ચમચીગરમ મસાલો
  20. 1/2 ચમચીસંચળ પાઉડર
  21. 1 ચમચીદળેલી ખાંડ
  22. રાજગરા નો શીરો
  23. 1 વાટકીરાજગરાનો લોટ
  24. 1/2 વાટકીખાંડ
  25. 1/2 વાટકીઘી
  26. 2 વાટકીપાણી
  27. 1/4 ચમચીઈલાયચી પાઉડર
  28. બદામ ગાનિઁશીગ માટે
  29. 4-5 લીલા મરચા તળવા માટે
  30. છાસ
  31. દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 to 1.5 કલાક
  1. 1

    સૌપ્રથમ આપણે બટેટા બાફી જીણા સમારી લેશું. પછી તેના માટે નુ ટમેટું મરચું અને આદુ સમારી લેશું. વઘાર માટે તેલ ગરમ મૂકી જીરું મૂકી વઘાર કરીશું તયારબાદ ટમેટું મરચું આદુ એડ કરીશું. પછી તેમાં બધો મસાલો કરીશું. હવે બટેટા નાખી મિક્ષ કરી સીંગદાણા નો ભૂકો એડ કરીશું. ગેસ બંધ કરી ઉપર ધાણાભાજી થી ગાનિઁશીગ કરશું. તો તૈયાર છે આપણી માંડવી બટેટા ની ખીચડી.

    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણે વેફર અને સાબુદાણા બટેટા ના અને સાબુદાણા ટામેટાં ની ચકરી તળી લેશું.

    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ સીંગદાણા તળી તેમાં મરચું પાઉડર, સંચળ પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો, ખાંડ નો ભૂકો એડ કરીશું. આ સીંગદાણા ટેસ્ટ માં ખૂબ જ સરસ બને છે.

    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ મસાલો ચડાવેલા સીંગદાણા આપણે બહાર ફરવા જવાનું હોય ત્યારે પણ લઈ જઈ શકો છો. જેમ આપણે શીંગ લઈ જતા હોઈએ છીએ એમ.

    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે રાજગરાનો શીરો બનાવવા માટે સૌપ્રથમ આપણે એક જાડા તળીયા વાળા વાસણમાં ઘી ગરમ મૂકીશું. લોટ એડ કરીશું મીડીયમ આંચ પર લોટ શેકીશુ બીજી બાજુ એક પેનમાં પાણી ગરમ મૂકીશું. લોટ થોડો બદામી થાય એટલે ધીમે ધીમે પાણી એડ કરતા જશુ અને લોટ ને ચલાવતા જશુ જેથી તેમાં ગઠા ન પડે. હવે તેમાં ખાંડ એડ કરીશું અને ચલાવતા જશુ. 2-3 મિનિટ મા ઘી છુટું પડશે અને ખાંડ પણ ઓગળી જશે ગેસ ની ફલેમ બંધ કરી ઉપર થી ઈલાયચી પાઉડર અને બદામ ની કતરણ છાંટીશુ. આપણો શીરો તૈયાર છે.

    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ શિરો તમે 1.5 વરસ થી નાના બાળકો ને પણ આપી શકો છો આમાં કેલ્શિયમ ની માત્રા ઘઉં કરતાં વધુ હોય છે. અને આને બનતા જરા પણ વાર નથી લાગતી. ઘઉં અને રવા કરતા ઘી પણ ઓછું શોષે છે.

    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો આપણી અગિયારસ માટે ની ફરાળી ડીશ તૈયાર છે.

    ફરાળી ડિશ(Farali dish recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

megha vasani
megha vasani @cook_24467192
પર December 11, 2020 11:01
Junagadh

ટિપ્પણીઓ (6)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
December 12, 2020 02:36
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેથી બાજરી ના ગોટા(Methi bajri pakoda recipe in Gujarati)
  2. લીલા મરચા ના ઠેચા (green chilli thecha recipe in gujarati)
  3. કાજુ ચોકો ક્રંચ (kaju choco crunch recipe in Gujarati)
  4. ચકરી(Chakri recipe in Gujarati)
  5. લીલવા ની કચોરી(Lilva ni kachori recipe in Gujarati)
  1. સમોસા(Samosa recipe in Gujarati)
  2. આંબળા એપ્રીકોટ જામ(Amla apricot jam recipe in Gujarati)
  3. અખરોટ બદામ નો પાક(Walnut almond pak recipe in Gujarati)
  4. મસાલા ડ્રાયફ્રૂટ (Masala dryfruit recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14208316
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close