ફરાળી દૂધીના ભજિયા & ખજૂર આંબલીની ચટણી(Farali dudhi bhajiya & Khajur-Aambli ni chatney in Gujarati)

#MW3
દૂધી ના ફરાળી ભજિયા i think first time cookpad પર છે i hope it will become best.
ફરાળી દૂધીના ભજિયા & ખજૂર આંબલીની ચટણી(Farali dudhi bhajiya & Khajur-Aambli ni chatney in Gujarati)
#MW3
દૂધી ના ફરાળી ભજિયા i think first time cookpad પર છે i hope it will become best.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ખજૂર આંબલી ને બાફી લેશું. ઠરી જાય એટલે મિક્ષચર જાર માં બધું જ નાખી ક્રશ કરી શું. આપણી ચટણી તૈયાર છે.
- 2
આ ચટણી ને 4-5 દિવસ સુધી ફ્રિજ મા સ્ટોરેજ કરી શકીયે છીએ.
- 3
હવે બધુ જ સમારી લેશું દૂધી અને બટેટા ને ખમણી લેશું.હવે તેમા રાજગરાનો લોટ,મીઠું, મરી પાઉડર,ચીઝ એડ કરીશું.જ્યારે આપણે ભજિયા ઉતારવા હોય ત્યારે જ તેમા પાણી એડ કરી મિક્ષ કરીશું.
- 4
ગેસ ની ફલેમ મીડીયમ રાખી રેગ્યુલર ભજિયા ની જેમ જ આ ભજિયા બનાવીશું.બ્રાઉન કલર ના થાય એટલે ગેસ બંધ કરી ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વ કરશું.
- 5
આ ફરાળી ભજીયાં બહું જ ઇઝી અને કવીક રેસીપી છે. અને જો દૂધી ભાવતી હોય તો આમાં દૂધી નુ પ્રમાણ થોડું વધુ પણ લઈ શકો છો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊